________________
૧૪૪ ઋષભદાસ કવિ કૃત.
આ, કા. ટાલો ભોગ વિલાસરે, નક્ષત્ર જવ રેવતી;
બાલ જનમ મલિં વહસે એ. પર નરનું વીર્ય વિશેષરે, તે સૂત ઉપજઈ
ગત ઘણાઈ પુત્રી કહી એ. ૫૩ સેણિત શુક્ર સમ ભાગીરે, તેહથી નીપજઈ;
બાલ નપુંસક ઉપજઈ એ. પ૪
બાલ નપુંશક ઉપજઈ, શેણિત શુક્ર સમ ભાગિ; ગર્ભ વિચાર શ્રવણે સુણ, આ મનિ વચરાગ. પપ
ચઉપઈ. ગર્ભ તણે વલી કહું વિચાર, ઉપજવાને ઠામ અસાર; શેણિત શુક્ર તણઈ સોગ, ઉદરિ ઉપન કરતઈ ભેગ. ૫૬ રમત માંસ અને અધકાર, ગર્ભ તણુઈ રેહવાને કાર; પાપિ પડીઉ પરવસિં જંત, આતમ ભોગવઈ દુખ અનંત. ૫૭ ક્લીલ દિવસ સાતમે થયે, સાતે બુદબુદ થઈનઇ હૈ, મંસ પિંડ મહીનઈ બંધાય, પલ પણ પાકે જનરાય. ૫૮ બીજઈ માસિ પસી જેવ, ત્રીજઈ માસિં કાંઈક કહો વડે; માય ધરે મન ડેહલા જમ્યા, દુખઈ જીવ ઉપના હુઈ તસ્યા. પ૦ ચઉથઈ માસિ બાલિકા વિસ્તરે, માય તણા અંગ મેટાં કરેં; ડાબઈ સ્ત્રી છમણાં નર જોઈ, વચિં વસઈ કલીબહુઈ જોઈ. પાંચમ પાંચ અંકુરા જોય, બીઈ પગના બીઈ કરના હેઈ મસ્તગ તણે અંકુરો એક, તેણે થાનિક નહીકી વિવેક. ૬૧ પ્રાણુ પીત્ત અને લોહી ધરઈ, દિન દિન કાચા પોઢી કરી, કર્મ સંગે તે તિહાંથી મરઈ, કાય જીવ નરગિં અવતરઈ ૬૨
૧ (ઈ.એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org