________________
૧૪૩
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. માટી કાષ્ટ પાષાણુ, ભોજન
તેહનાં;
ભેજન સેય તેહમાં કરઈ એ. ૪૦ ચઉથય દિન એકાંતરે, સ્નાન મંજન કર
અવર પુરૂષ નઈ નવિ જૂઈ એ. ૪૧ સુંદર કરી સિગારરે, નિજનર નિરખતી;
ગર્ભ અને પમ ઉપજઈ એ. કર સેલ દિવસને કાલરે, સ્ત્રી રહઇ રતીવંતી;
પછઈ ગર્ભ ન ઉપજઈ એ. ૪૩ ચઉથઈ વાસર ગર્ભરે, જે પણ ઉપજે,
અશુભ અ૫ તસ આઉખું એ. ૪૪ પષ્ટ અમ દશ બારરે, ચઉદસ સેલમઈ;
બાલ અને પમ ઉપજે એ. ૪૫ પિહર પછી મધ્ય માહિરે, ભેગ ભજઈ સહી;
સમ દિવસઈ સુત ઉપજઈ એ. ૪૬. વિમ દિન એકી જારે, ભોગ તવ નવિ ભજઈ;
વિર્ય પુત્રી ઉપજઈ એ. ૪૭ દિવસ નહી સંભેગરે, ગર્ભ નબલે હોઈ;
મારગ પણિ તેહને નહી એ. ૪૮ સ્ત્રી રતિવંતી જાંરે, બાર વરસ પછી;
પ્રસર્વે પંચાવન લગાઈ એ. ૪૯ સેલ વરસની નારીરે, પુરૂષ પંચવીસને;
તેહને સુત સુંદર હુઈ એ. ૫૦ નાસિક જીમણું જાણુંરે, વહઇતી જવ હુઈ;
ભેગઈ સુત સુંદર હુઈ એ. ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org