SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઋષભદાસ કવિ કૃત. આ કિ. તાપસ કહઈમમ બેલીસ બાલી, નહીંતરી નાંખીસ બાલી; મંઇ તુઝઉપરિકીધું નિઆણું, નૃપ રહઈજે સંભાલી-હે. ર૯ સુણીવચનભૂપતિ ઘરિવલીઓ, અતિ મનમાં કલકલીઓ-હો. કાલે રાય તાપસ મૃત્યુ પામે, દેવ તણે ભવ ફલીઓ-હ. ૩૦ ભૂપતિ જવ શ્રેણિક નૃપ થાય. તાપસ હુઉ કોણું રાય; રાણચિલણમુખિંઅવતરી, પૂર્વ પાપ પસાય-હે. ૩૧ ઉદરિ બાલ વ નર જીહરે, ડેહલો ઉપને તિહારે નિજ ભરતાર હઈઆની માટી, ખાધી જેઇઇ માહરઈ-હે. ૩૨ ચિલણ કુખિ અવતર્યો, શ્રેણિક તણુઈ સગ; રૂતિવતી અબલા જસે, તવ વિલસંતિ ભેગ. ૩૩ ભોગ વિચાર વિવરી કહું, કહું તે ગર્ભ વિચાર; રૂતિવંતી અબલા તણે, કહઈ સઈ કવિય વિચાર. ૩૪ ઢાલ, રાગ-ગાડી-એણપરિ રાજ કરત–એ દેશી. જે રતિવતી નારિરે, એતાં પરિહરઈ બીજઈ વર્ચે અડકઈ નહીં એ. ૩૫ હીંડઈ નહીં તે નારીરે, સંધ્યા રાતિ સમય; નક્ષત્ર માલા નવિ જૂઇ એ. ૩૬ રાત ન કરે આહારરે, પુફ તે પરિહરઈ આંખે અંજન નવિ કરઈ એ, ૩૭ વલી વિલેપણુ વારિર, દંતધાવન નહીં; સ્નાન શુદ્ધ તેહનઈ એ. ૩૮ ન કરઈ પુષ્ટ આહારરે, દર્પણ નવિ નરખ ધાતુને પાત્ર નવિ જમઈ એ. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy