________________
૧૪૧
ભ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ. તાપસ તાંમ તિહાં સમતાણી, વારી રાખે પ્રાણ; બીજુમાસખમણતિહાંપચ્ચાવ્યું, તપતી વૃદ્ધિ તે જાણી-હે. ૧૭ સાંઈ ભૂપતિ નઈ સાંભરીયું, સહી તાપસ વીસરીએ; ધ્યાનુપ જઈ પાય ખમવાઇ, વિનય વિવેક બહુ કરીઉ–હ. ૧૮ મુક અવગુણ હઈડઇ મમ ઘરે, સ્વામી ઘરિ પધારે; તાપસકéઈ તપની વૃદ્ધિ કીધી, માસિં પારણુ મેરે-હે. ૧૮ તવભૂપતિકઇ સાંજલિ સ્વામિ, તુ છો શુભગતિ ગાંમી; હવઈતુહ્મપારણુ મુઝઘરિ હસ્યાં , નુતરૂં સરિનામી-હે. ૨૦ ભાસખમણ પારણ દિન”હાર, તાપસ વીસ તિહારઈ, ત્રીજુંમાસખમણુતેણઈપચ્ચખું, તપની વૃદ્ધિ હુઈમાહરઈ-હે. ૨૧ ભોજન કાલ વેલી જવજાઈ તવ સાંભરીયું રાય; પશ્ચાતાપ કરઈ નૃપ લાજઈ, પણિ અનુહાણે ધાઈ–હે. રર સ્વામી હું સબલે અપરાધી, તાહરી ખબરી ન લીધી; આગઈ માં અન્યાબહુ કીધો, પાપ ગયું મુને વાધી-હે. ૨૩ સ્વામી હું સિતલ જમ પાણી, વાણી અમીઆ સમાણી; હવઈ મુઝ મંદિર વેગ પધારે, તપ કરી કાય કોમલાણ-હે. ૨૪ તાપસ કહઈ ત્રિવિધું કરી લીધું, મા ખમણ મઈ ત્રિજુ તંભ પારણુ મુઝ ઘરિ કરવું, શું કહઈ તુમ બીજું–હે. રપ અસુ કહીનુપ નગરિ પહોત, પારણુ વેલા સૂતો, તવ તાપસ ધમધમીઓકેઘઈ, એ નહી ક્ષત્રી પૂતો-હે. ૨૬ તવ તાપસહુએ સબલકપાઈ, નૃપ કરઈ મુઝસું ઠગાઈ; જે માહરા તપનું ફલ હુઈ, તે નૃપને દુખદાઈ–હે. ૨૭ ઈમનીઆણું કીધું છહારઈ, રાજન આવ્યો તિહાર, સ્વામી તહ્મ મ શ્રાપ મુઝનઈ, ભજન કર ઘરિ માહરઈ-હે. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org