________________
મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧૩૧ વૈદ વિવેકી લહઈ વિચાર, જાણ પુરૂષ તેડયા તે વાર; વિવિધ એવધ કરઈતિહાં ભલાં, સાહ બ્લાસઈ પગના તલાં. ૪ તવ નરવીરઈ કર્યો વિચાર, ધન્ય ધ જઈનધરમ જગિસાર; એક ઉપવાસ અને પૂજા કરી, તેણઈ કારણિ સહુ પૂજઈ કિરી. ૫ પણિ મહારઈ પતઇ પુણ્ય નહી, તે હું ધર્મ આરાધું કહીં શ્રીજીન ઐય તણો જ પસાય, સાહ સરિખ મુજ ચંપઈ પાય. ૬ નરવીર નિર્મલ ચોખું ધ્યાન, શ્રીજીન વચને ધરતે કાન; કીધાં ચારઈ મેટાં સરણ, શુભ ધ્યાને સેવક કરઈ મરણ. ૭ એહજ જંબુદ્વિપ મઝાર, ભરત ક્ષેત્ર દઈથલી વિચાર; તિયણ પાલ કાશ્મરી નારી, નરવીર ઉપને ઉદરિ મઝારિ. નામ હવું તસ કુંમરનિરંદ, પ્રતાપી જીમ ગગને દિશૃંદ; જીન પૂજ્યા લઈ પુષ્ક અઢાર, અઢાર દેશ પામે તેણઈ સાર. ૮ શ્રીજીન ધર્મ પ્રસંસા કરી, તેણે શુભઐય તું પાંપે ફરી; એ રાજા તુહ્મ પુરવ કથાય, અઢાર ભરીનઈ ઉદયન થાય. ૧૦ યશોભદ્ર હુઆ હેમરિંદ, આગલિં વ્યંતર કુમરનિરંદ તિહાંથી આ ભારત ક્ષેત્ર મઝારિ, ભદલપુર નગર તિહાં વિચારિ. ૧૧ રાજા સતાનંદ તિહાં સહી, ઘરણી ધારણી દેવી કહી, તેહને સુતતે સતબલિ નામ, કુમારપાલ ઉત્તમ ગુણ ઠામ. ૧૨ રાજ કરઈસે મન ઉલ્લાસ, પદ્મનાભ તિર્થંકર પાસ; દીક્ષા લેઈ ગણધર થાઇ, થોડા કાલમાં મુગતિ જો. ૧૩
દૂહ. મગતિ જ નર તુહ્મ સહી, લહી અષ્ટ કર્મનઈં ખાય કરી, હે
અતી મુગતિ
ઋદ્ધિ, સિદ્ધ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org