SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત, આ. કા. છાસ છબકો છાંહડી, કઈ રીતિ ભાગ ભલાય. છેરૂ છતિ ઘરિ શ્યલ ત્રિય, પુણ્ય સાત છછાય; ૮૪ ગોધૂમ ગોરસ ગેલરસ, ગેખઈ ગેરી ગાન. ઋષભ કહઈ ગજ બારણુઈ એ સુખ સ્વર્ગ સમાન, ૮૫ સાત ગગા પૂણ્યઈ લહઈ, પુણ્યઈ ભજન ભેગ. પુણ્યઈ ઇદ્રી પરવડાં, પુણ્ય ૧ર્તનું નહીં રેગર ૮૬ મઉપઈ. પહેલું સુખ જે જાતિ નર્યા, બીજું સુખ જે ઘરિ દીકરા; ત્રીજુ સુખ જે રણવાણુ વર, ચઉથું સુખ જે પિતઈ ઘર. ૯૭ પાંચમું સુખ જે ભગતિ નારિ, છઠ સુખ જે હું બારિ, સાતમું સુખ જે અંગણિ જૂત, પુણઈ એ લહઈ ઘરસૂત્ર. ૮૮ પહેલું સુખ જે નજઈ ગામિ, બીજું સુખ જે વસઈ દાંમિ; ત્રીજું સુખ જે ભાન ભૂપ, ચઉથું સુખ જે રૂપ સરૂપ. ૮૮ પાંચમું સુખ ઇચ્છાઈ રમ, છઠું સુખ વેલાઈ જમઈ; કવિ કહઈ સાતમું સુખ એગમઈ, સકલ લેક ઘરિ આવી નભઈ. ૧૦૦ એણી પરિ સુખ બહુ ભોગવાઈ, સાર આર ધનવંત; ભજન ભજી ઉઠીઓ, દેહ કાંતિ દીપત. ૧ એણુઈ અવસરિ નરવીર તિહાં, ભજન કીધું - જામ; સરસ આહાર ગઈ કરી, જીવ ચૂંથાઈ તા. ૨ ચઉપઈ જીવ ચૂંથાવા લાગે જસઈ, સાત આઠર પાસે ગયે તસઈ એષધ વેષધ નઈ ઉપચાર, અનેક તેલ આણ્યા તેણે વાર. ૩, ૧ તન નિરેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy