SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ભોજન એહનઈ નવિ કહું, એ સહિ ઝબધું જાણી; વલી ચાર બેલજ કહું, પાપિ લહઈ નિર્વાણ. ૮૩ અપકવ બાલણ જવ જમણું, ચેલકડાં બહુ આઈ ટીપે ટીપે ઘર ચૂધ, ચ્યારઇ પાપ કઠુઆ બોલી કામિની, લે નિરસ આહાર; ભાર વહીનઈ જીવવું, એ ત્રિણિ દુખ અપાર, ૮૫ ત્રિશુઈ દુ;ખ જગમાં વડાં, બીજા દુખ અનેક; પર ઉપકારજ કારણું, વિવરી કહુંજ વિશેષ. ૮૬ ચઉપઇ. . પહલું દુખ પાડેસી ચાડ, બીજું દુખ ઘરિ વિખનું ઝાડ; ત્રિજું દુખ જે નિત સહઈ માર, ચઉથું દુખ જેન જરિ આહાર, ૮૭ પાંચમું દુખ પાલા ચાલવું, છઠું દુખ નિતિં ભાગવું; કવિ કહઈ માંચઈ માંકણ બહુ, એ સાતાઈ દુખ સુણ સહુ. ૮૮ પહઈલું દુખ જે પરની આસ, બીજું દુખ જે ઓછઈ વાસ; ત્રીજું દુખ જે બહુ રવિણ ચઢઈ, ચઉથું દુખ જે વહુ વસિ પડઈ ૮૮ પાંચમું દુખ જે ન લઈ રેગ, વળે ન મલઇ જેહને ભોગ; કવિઅણુ કહઈ નિત ખારૂં નીર, એ દુખ સાતઈ દહઈ સરીર; 80 અંધ પુરૂષ નઈ આંગણુિં કૂ, નાહને બાલ નઈ મા તસ મૂઈ. ' પડયા દાંત સોપારી ઘુટિ, આસણુ ગુમડું ચઢવું ઊંટ; ૮૧ ઘર નાહ્યા વચિ ખીલો જ, નિર્ધન આઈ બહુજલિ પડે. લૂખું ભેજન ટાઢું થાય, સાતાઈ દુખ મોટા કહવાય; દર, એ દુખ પાપિ પામીઈ, પુણ્ય રૂપ કાંતિ ધન કામની, પુત્ર ભેજન સજન ભેગ. સગ; હ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy