________________
૧૨૮ ઋષભદાસ કવિ કૃત
આ. કા. ભોજન કાજી બસઈ સાહ, નરવીર બઈ સાર્યો શુભ ઠાલ; સાકર દૂધ કર સુભ સાલિ, સાહ મીલાવઈ નરવીર યાલિ. ૭૩ ભલી જલેબી સાકર જસી, બહુ ગોરી તિહાં પ્રીસઈ હસી; સેવ સંહાલી નઈ સાંકલી, ધૂત થીણું નઈ સાકર ભલી. ૭૪ પિંડા પાપડ સાકર તણાં, વલી પતાસા લા ઘણ; દૂધપાક દલ નઈ હેક્ષ્મી, બહુ સુકુલીશું પ્રીસાઈ નમી. ૫ ખીર ખાંડ ધૂત પ્રીસાઈ વલી, ઉપરિ પિલી તે પાતલી; ધત ખરડી કેલાં કાતલી, સખરી સાકર માંહી ભલી. ૭૬ પ્રસઈ મેવા જે જે સાર, કખ બદામ અખોડ અપાર, શ્રીફલ સીઘેડાં ચારબી, ચારેલી આણી તિહાં નવી. ૭૭ સાલિદાલિ નઈ સાક અનેક, દધી માખણ શું સબલ વિવેક; આપ્યા ફેફલ પાન લવીંગ, ભોજન ભગતિ કરછ મનિર. ૭૮
ભક્તિ કરી નરવીરની, દીધુ મુનિવર દાન; પિતઈ પણિ ભોજન કર્યું, આરોગી મુખિ પાન. ૭૮ એણુપરિ જે નર દેઈ જઈ, તેનું ભોજન નામ; દીધા વિણ તે ઝબર્યું, ભેજન ન કહઈ તા. ૮૦ ભેજન ભગતિ વિવરી કહી, પુણઈ ભજન સાર; હવઈ સુપુરૂષ સહુ સાંભલે, ઝબર્યા તણે વિચાર. ૮૧
ચેલા બરટી તેલ, સાક વિણ નિતઈ સારઈ, પ્રીસાઈ ભુડી નારિ, પેટ કહો કેઈપરિ ઠાઈ ઉપરિ પ્રીસાઈ ઘસ, છાસ પણિ પ્રીસઈ પાછું; સિંધવ નહી જસરાખ, કસી કહું કર્મની કાણું.
આહાર અઢાઈ સેરને, સેર સવા દેહ મિલઈ; દહીણુ નર ઝબર્યા, ભેજન એહન કુણ કહઈ ૮૨
૧ ઘઈસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org