________________
ભ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૧૨૭
જે ચેલે ગુરૂને ગુણસાર, નિજ ગુરૂ પહલે નકરઈ આહાર: પુત્ર સપુત્ર જે પણિ હોય, પિતા પહલે ન જમઈ સેય. ૬૧ તું સ્વામી હું તાહર દાસ, તુહ્મ પહલે કીમ લેઉ ગ્રામ; તુહ્મા પધારે જીન પૂજ્વા, મુઝાઈ હર્ષ સાથિ આવવા. ૬૨ અસ્ય વચન તે બેલ્યો જસઈ, શેઠ સાથિ લીધે તસઈ; કેસર ચંદન અગર સુગ્રહી, આ તે જીન મંદીર વહી. ૬૩ નિસહી શેઠ કહી તિહાં સાર, કહી પયહૂા છતાં જીનનું ધાર; નિસહી એક કહઈ મધ્ય હાંમિ, નિસહી એક ચેઈવંદન કાંમિ. મૈિનગ્રહી જીન પૂજા કર, બે લેઈ નઈ છાબો ભરઈ; નરવીરને સીખામણ દઈ, જીન પૂજે તુમ હરખિ હઈઈ. ૬૫ કેસર ચંદન અગર કપૂર, પૂજી પાતિગ કઈ જ દૂર; દમને મરૂઓ ચંપક જાય, કુસમ લઈ પૂજે જીનરાય. ૬૬ કુંમરઈ વાત વિચારી અરસી, અરવિ એ પૂજા કસી; ગાંઠિ ન છૂટઈ પિતાતણું, તે કીર્તિ સું વાધઈ ઘણી. ૬૭ પરવિ કરતાં બહુકમ, પણિ તેણઈ કાંઈ ન રહઈ મામ; એક પાયકે પિતાતણો, ખરચ તે જ હુઈ ઘણે. ૧૮ વડી વાત કરઈ વાગરી, છેડઈ નહી એક નર નાંસરી; પરવિઇ હુઈ મોટીઆર, ન વઘઈ શેભા એક લગાર. ૬૮ અસું -વિમારી તિહાં નરવીર, પૂજી નિર્મલ કરિઉં સરીર; કડી પાંચ છ વાવરું, કૂલ લઈનઈ પૂજા કરૂં. ૭૦ બઈઠી માલણી ટુરું જહાં, નરવીર વગઈ આવ્યો તિહાં કુડી પાંચ દીધી તસ હાથિ, પુષ્ક અઢાર લીઆ શુભ જાતિ. ૭૧ આવી પૂજા અછત છણંદ, નરવીર ઈડઈ અતિ આણંદ; શેઠ સેવક જીન પૂજા કરી. આવ્યા નિજ મંદિર પરવરી. ૭૨
૧ પ્રેમ.
સાણ દે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org