SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઋષભદસ કવિ કૃત. આ. કા. ચાદ પપા જસ મંદિર, પુણ્ય પ્રસાદહ પાન; પવિત્ર પુજા પ્રબલધન, પાથરણું પ્રધાન. ૨૮ પરમવચન પરભાવના, પિષધ પરઉપગાર, પડિકકમણું પચ્ચખાણ તિહાં, પિવઈ પાત્ર અપાર. ૩૦ અ આઢર નર વાણુઓ, મેઘપરિં દિઈ દાંન; નરવીર લાજી તિહાં ગયે, માગણ મરણ સમાન; ૩૧ કવિત. માગણ મરણ સમાન, સેય પણિ સુપુરૂષ કેર; તૃષ્ણ કહઈ જઈ માંગઈ, લાજ તસ પાછા ફેરઇ. ફિરી મડઈ પણ પ્રાણુ, નાકમુખ નિચું ઘાલી; હઈઉં હાથ હડબડઈ, જીમની યુગતિ ન ચાલ. શ્રવણુ સંય સંસઈ પડઈ, કવણ શબ્દ હસઈ કહી; મન ચિંત્યે મનમાંહિં, દેસઈ કઈ દેસાઈ નહીં. ૩૨ એહવું માઠું માગવું, ભુંડી તે પરની આસ; માગણથી નર તે ભલો, જેહનઈ સરિ સંડાસ. ૩૩ માગણ જે મયગલ ચઢળ, સેવન કચેલો હથ; માંગ્યાં જે મોતિ જડઈ, તેહઈ જન્મ અwત્ય. ૩૪ તેણઈ કારણિ નરવીર તિહાં, કીધો સુદ્ધ વિચાર; સેવા કરું આઢર તણું, વિવહાર સુંદ્ધિ લીલું આહાર. ૩૫ અસું વિચારી આવીએ, ઉદર ભરવા કમિ; ગલગલ સાદિ બેલીઓ, વિનય વચન તસ ઠાંમિ. ૩૬ સ્વામી મુઝને રાખ, તુહ્મ ઘરિ કરું કામ; રક્ષા કરૂં તુમ દેહની, ન કરૂં લુંણ હરામ, ૩૭ ૧ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy