________________
૧૨૩
મ. મી. ૮
શ્રી કુમારપાળ રાસ. કાહાનમ ધરતી સરીખા એક, થોડે મેઘઈ અને અનેક તિમ છેડે ઉપદેશઈ બહુ, અર્થ ભેદ નર સમઝઈ સહુ. ૧૭ ઉદાઈ ઘરિ જીમ પદમાવતી, સંયમ ધારઈ સીલઈ સતી, તેણુઇસમઝાવ્યો નિજ ભરતા', ઉદાઈ રાજઋષિ લહઈ પાર. ૧૮ એકનર સરોવર ઘરતી જો, મુનિ મિલઈ પુણ્ય કરછ ઉલ; ન મલઈ તિહાર લઈ કુવાટ, જલવિણ સર ઘરતી જાઈફટ. ૧૪ સરવર સરીખા પ્યાર હજાર, ઋષભ સાથિ લીઈ સંયમ ભાર; આદિનાથ તણે વિરહ થાય, તવ તે સંયમ મુકિ જાય. ૨૦ એક પુરૂષ ધરતી માલ, થોટઈ મેઘઈ સુગાલ હવે; મિનરનઈ હુઈ એક ઉપદેશ, ન કરઈ પાતિગને લવલેશ. ૨૧ માલવ ઘરતી સરિખા જોઈ, જબુ મેઘ મુનિશ્વર સેય; પ્રભવ સ્વામી શ્રેણિક મહારાય, એક વચને સમઝયા તેણુઈ ઠાય. ૨૨ નમવાણું અતિ સોહામણ, પુન્યસાર રાજાઈ સુણી; ઋદ્ધિ રમણ મુંકે પરિવાર, મુગતિ ગયે લેઈ સંયમ ભાર. ૨૩ કેસી ગણધર કહઈ કથાય, કિમ સમઝો પરદેશી રાય; યસભદ્રની વાણી સુણ, તિમ નરવીર હુએ નરગુણી. ૨૪ વ્યસન સાત નિવાર્યા ત્યાંહ, સ્વામી જીવન મારૂં કિહા; મદિરા માંસ નઈ પરનારિ, એહના પાપ ઘણું સંસારિ. ૨૫ ન કરૂં ચોરી નહીં મુઝ ધુત, પાલું નીમ જે ક્ષત્રિ પુત્ર; વેશ્યા ગમન હું ન કરું રાય, કરી અગડ નઈ છબીયા પાય. ૨૬ ધર્મ ગ્રહી નર ચાલ્યો જાય, તિલંગદેશ નવલખો કહેવાય એક સિલા નગરી તિહાં ગામ, વસઈ વાણુઓ આટરનામ. ૨૭
દૂહા. આઢર કીર્તિ અતિઘણ, માગ્યાં ન કહઈ નાથ; અનપાન ચીવર દીઈ ભૂખ્યો કેય ન જાય. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org