SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૨૫ આટર શ્રાવક સુભમતિ, આવી કરૂણાસાર; નરવીરને સુપરિ કરિ, તે તેણીવાર. ૩૮ ભેજન ભગતિ કીધી ભલી, પૂછી પૂરવ વાત; નરવીર ઈમ માંડી કહ્યા, વિતક સહુ અવદાત. ૩૦ આઢર કહઈ સુણિ વીર તું, રહઈ અહ્મારઈ ઘઈરિ; ભોજન ભગતિ નઈ લૂગડાં, દેસું સોઈ સુપરિ. ૪૦ કુંમર રહ્યા ઘરિ તેહનઈ, કરતો કારજ સર્વ; એણુઈ અવસરિતિહાં આવીઉં, વડું પણ પર્વ. ૪૧ ચઉપઈ. પવે પજુસણ આવ્યું સાર, સાહ અઢર સુત સુંદર ચ્યાર; નારી ઝબકા વહુઅો જેહ, કરી ઉપવાસ નઈ બઈઠી તેહ. ૪૨ એણુઈ અવસરિનરવીરહ જેહ, કાજ કરી ઘરિ આવ્યો તે; મંદિર કોઈ ન દીસે તસઈ, ઉપાસરઈ નર આવ્યે જસઈ. ૪૩ ઉંચું નિચું થઈને જઈ, અઢાર શ્રાવક દીઠ સેય; દૃષ્ટિ કરી વહુ ઉપરિ જસે, તે બડબડતી ઉઠી તસે. ૪૪ હાલી ન લહઈ પુણ્ય નઈ પાપ, ખાધઈ પીધી સુખીઓ આપ; ઉત્તમ દિવસ પજુસણ આજ, હાલી પેટ ભર્યાનું કાજ. ૪૫ જેહ પજુસણ પર્વ વિસાલ, પિઢાં પાપ કરઈ વિસરાલ; જેણુઈ દિન કલ્પસૂત્ર એ સાર, આઠવાર સુણતાં નહીં અવતાર. ૪૬ અસું પજુસણું પુણ્ય ભંડાર, સકલપર્વ માંહિં તે સાર; છમ પંખીમાં ઉત્તમ હંસ, કુલમાંહિં જેમ ઋષભ વંસ, ૪૭ છમ પાણીમાં ગંગા નીર, છમ વસ્ત્રમાં ચારૂ ચીર; છમ વનરમાં વડ હનુંમત, ખિમાવંતમાં જીણુ ભગવંત. ૪૮ ૧ સહી હારે. ૨ પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy