________________
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૧૧૫
સતી કહઈ સાંભલી નરસાર, મુઝનઈ પ્રેમ ઘણો ભરતાર; માહરઈ મિલવું તેહનઈ સહી, હું કહું હું હાં રહી. ૩૬ રાય કઈ સાંભલિરે સતી, તુઝનઈ કિમ મિલયે તે પતી, આચરણ તાહરાં તેમાં ફેર, તે કિમ જો એકઈ સેર. ૩૭ જીવ કર્મ જીમ જૂજૂ કરઈ, લાખ ઉરાસી પોનિ ફરઈ; કુણુ કહને મિલઈ છઈ ત્યાંહ, સતી વિચારે ઈડામાંહ. ૩૮ સતી કહઈ સાંભલિ નરનાથ, ન બલ્યાંની તું મરિસ વાત; સહી લેવું સતી આજ, દીઈ આદેશ મુઝનઈ માહારાજ. ૩૮ કહ્યું ન માનઈ અબલા જસઈ, નૃપ એકાંતે તેડી તસઈ કાં ચૂક થઈ આ ભવલીલ, હું જાણું છું તાહરૂં શીલ. ૪૦ રયણી વાત ગઇ વિસરી, નિજ નરનઈ મુકી નીસરી; જઈ કીધે પંગુને સંગ, સતી શીલ કરેલું તિહાં ભંગ. ૪૧ અરૂં વચન ભાખઈનર જસેં, સતી પોકારી ઉઠી તસેં; અરે લોક જૂઓ સંસારિ, ચંદન થકી વરસેં અંગાર. સાયરમાંહિથી ઉઠી ઝાલ, સીરણી જાઈ ભુંડણું બાલ; ચંદનથી ઉઠઈ દુધી, દેખતાં હુઈ નર અંધ. ૪૩ સાર સુગંધ હુઈ કઈ હીંગ, સસલાન) સિાર દીસઈ સીંગ; સોના ઉપર લાગઇ શામ, જયર પ્રગટિઉં અમૃત ઠાંમિ. જે કહેવાય પૃથવી(ને) નાથ, સેય કરઈ પાતગની વાત; મુઝને કહઈ ઘરનારિ થાય, કિસ્યુ કર્યું જે પૃથ્વીરાય. ૪૫ નીમ કી નૃપ અણુહ વિચારી, કર્મ મૂઈ આઠે નારી; પટરાણ વિણ કિમ રહળવાય, તેણે કારણિ પ્રાર્થના રાય. ૪૬ ઈમ રાજા નઈ હેલી ત્યાંત, સતી ઝંપવઈ અગનિ માંહિં; રાયતણું મુખ ઝાંખુ થયું, લોક માંહિ નૃપ પાણી ગયું. ૪૭
૧ વલવાની, પાટણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org