SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. જેમ કરિયે બીલીને પાસ, ધુરત થશે જેમ તસ્કરદાસ; તિમ એ અગઈ ચંચલ નારિ, તું (મુકી) જાઈધન મુહુલ મઝારિ, ૪૧ એણવતઈ અરથ બહુ કરઈ, તાહરઈ પણિધન વિણનવિશરઈ ••••••••••• ૯૩ ધન વિણ તાહરી નવિ સરઈ, પડિત આપ વિમાસ; ચઉદ વિધાને ધણી, માગો મૂરખ પાસ, ૮૪ કવિત્ત. ચઉદઈ વિધા સાથિ. હાથ મૂરખ નઈ ઉદઈ; વરસઇ હુઓ વૃદ્ધ, બાલની ઉલગ દ્રોડઈ; રૂપે , હુઈ સરૂપ, કરૂપને ખધે ચઢાવઈ, જેહનાં કુલ અતિ ઉંચ, નિચ નઇ રસીસ નમાવી; પૂજનિક સંઘલી નાતિનો, પાય પડઈ પાપી તણું, છઈ દાસ સહુ લછિ તણું, ધન વિષ્ણુ સહુઈ અવગુણે ૮૫ ચઉપઈ. એહવું દ્રવ્ય તણું બંધાણ સાંભલિ મિત્ર ધરણ સુજાણ; તેણઈ કારર્ણિધન લીઉઘથકો, મિત્ર તુલ્લે આમ થાઉ સુખી. ૮૬ સેમ તણી બુદ્ધિ હાઈ ધરાઈ, ધન લીધું ઘરથી બુદ્ધિ કરી; ચા ધરણ પંથિ તે પો, સિદ્ધ પુરૂષ એક વાટિ બિ. ૮૭ વેગ ધરણુ લાગ્યો તસપાય, ભાખી સવલી પૂર્વ કથાય; સ્વામી કર્મ કી મેં કેડિ, બિહત્યાનાં પાતગ ડિ. ૮૮ સિદ્ધ પુરૂષ બોલ્યો તવ ત્યાંવ, હું ચિંતાતુર છું મનમાંહિ; સેવન સિદ્ધ મંત્ર ઉપાય, ધન વિણ તે ન ફલઇ વિઘાય. ૪૮ ૧ ન. ૨ પણિ નવિ સિધાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy