________________
પરણિ મને,
ન દીઈ વિધ" કરી, ચઉસી
૧૧૦ અષભદાસ કવિ કત.
આ. કા. દેવ દાનવને બહુ વ્યંતરા. કેટીંગ વીર વેતાલ જ ના; કહથી ન બીઈ ઉંમયા નારી, પુહુતી ડુંગર ગફા મઝારિ, ૮ માંહી બેઠી ચઉસડી ગિની, ક્રીડા કરઈ બહઈ એકમનિ; ફંડ પ્રણામ ઉમયા તિહાં કરઈ, થાળ ભર્યું લેઈ આગલિ ધરાઈ, ૮૦ હરખી બહઈ બલીતામ, ઉંમયા તાહરૂં સીધું કામ; ઉંમયા કહઈ મુઝ કામ નવિથો, જાર પુરૂષ મુઝ મરણુિં ગ, ૮૧ તેણે કારિણે મુઝ કૃપા કરે, ચઉઠી ગની દખમુઝહર, તરૂ ઉતપન દઈ વિધા માય, જેહથી વનરક્ષ ચાલ્યો જાય, ૮૨ તેણે તરૂઅર હુ બસી કરે, વિવિધ પુરૂષસું ક્રીડા કરું, હું કહઈની મારી નવિ મરૂં, વિધા બલે નરના મદ હરે, ૮૩ બેલી વિકટ ખપરા જેહ, મહાબલિ મુઝાઈ માંગ્યું દેહ, તવ ઉંમયા બોલી તેણી વાર, જા બલિ દેસું મુઝ ભરતાર, ૮૪ પણિ એક અંજન આપ માય, જીમ માહરે માંટે વસિ થાય; તુઝન બલિ આણુ દેસ, બેલ્યુ વચન તે કિમ ચૂકેસ, ૮૫ આપ્યું, અંજન વિધાવલી, તરૂઅર ઉપર બાઈસી પલી, નિજ ભરતાર પણિ પાછો વળે, દેખી ચરિત્ર મનમાં પરજ, ૮૬ પાછાં ઘરિ આવ્યા નરનાર. ઘરણ વિચાર મનહ મઝારિ. ગયો મિત્ર સોમનઈ પાસ, પૂરવ વાત કહી મનિ ઉલાસ, ૮૭ સોમમિત્ર નઈ કહઈ હું તુઝકહું, એણઈ ઘરિ વાસ સહી નવિરહું જે વિશ્વાસ કરૂ એ તણેતે મસ્તગ બોઉં આપણે. ૮૮ સમ કહઈ તુઝ કહું ઉપાય, ઘરમાં ધન મુકી ભમ જાય; ચંચલ નારિ ઘરિ એકલી, ઋદ્ધિપૂરણ રહે કિમ ભલી. ૮૮ ડાકણું નઈમ રાવલી ચઢી, કારેલી નઈ લીંબઈ અડી; જીમવિષનઈ સાપણિ મુખપ, કહી ઘઈસ ને કીડે ચડશે.
૧ મત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org