________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. બત્રીસો સો દીપક કીધા, ચિત્ર તણી શોભાએ; થાલ કલશ આરીસ ફિરતા, જાણું હરિસિયાય-ભુ. ૬૮ જાર પુરૂષ ઉમયા લુબધી, કરતી ભોગ વિલાસ; નિજભરતા નયણેનિઈ કહઈ એ ધિગ ધરવાસ-મું. ૧૮ અયૂ વિમાસીનઈ તિહાં કો, કરૂં નરનારિ પ્રહાર, નારી હત્યા કરતાં નહી રહઇ, ઉત્તમ કુલ આચાર-ભુ. ૭૦ અર્પી વિમાસી નઈ સજથાય, જવ ઉછે તે જાર; મલકંદલ ઘા મુંક તેહને, મરણ લહૈ તેણે વાર-ભું. 9૧ પરનારીઢું પ્રીતિ નિવારે, જે સુખ વછો દેહ એણે વ્યસને દૂખ પામ્યાદેવા, બિરૂદ વહેતા જેહ-ભુ. ૭ર
બિરૂદ વહઈ વ્યસની બહુ, ખિત્રી જે રણિધીર; બહુ દુખ પામે તે વલી, ખોયું સસ સરીર ૭૩ એણઈ અવસરિ ઉંમયા તિહાં, જાગી
સહસાકાર, પુરૂષ ન દીસ પાસકો, માર્યો દીસે જાર, ૭૪ તવ ઉપાડી નીકલી, નાંખે કૂપ મઝારિ, હેમ કહે નારીતણું, અકલ ચરિત્ર સંસાર ૭૫ રવિ શશિ તારાહનો લહઈ તેહ વિચાર; પણિ અસ્ત્રીના ચરિત્રને, કે નવિ ૨ પાઈ પાર. ૭૬ ઉંમયા નારી ચરિત્ર જુ૬, Dો એ કરે ઉપાય ખીરખાંડ (ઘત) ભરી લાડુલા, થાળ ભરી ઉ જાય, ૭૭
ચઉપઇ. ઉજાણી ઉમા સિંહાં જાય, કેડિ ઘણું નિજ માંહિ થાય; તે ચાલી સમસાન મઝારિ, ભૂત પ્રેત તિહાં શાકિની સરિ ૭૮
૧ અતિ આડંબર લીલ કરતા. ૨ લાભિ. ૩ નારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org