SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઋષભદાસ કવિ કૃત. આ. કા. ધરણ કહઈ સ્વામી ધન લઉ, વલી મુઝ કામ અનેરૂં દીઉં; સિદ્ધ પુરૂષ હરખે અતિઘણું, વૈર્ય ભલું એ ધરણહ તણું. ૧૦૦ ધન નવિ લીધું ધરણ લગાર, દીધી વિદ્યા એક અપાર; અતીત અનામત નઈ વર્તમાન, આપ્યું ત્રિણ કાલનું જ્ઞાન. ૧ ચરણે ધરણ નમી સંચર, મહાવનમાં એલડે ફિર; કલ્પદુમ તલઈ મુનિવર એક, બેઠો દીઠે યતિ વિશેષે. ૨ આવઈ ગઈ નમી તતકાલ, સ્વામી હું મૂરખમતિ બાલ; બિં હત્યા માથઈ બલવતી, તે પાતગ છોડ જતિ. મુનિવર કહઈ જ શ્રીનવકાર. જૈન ધર્મ આરાધે સાર; શ્રીસેગુંજ્ય તીર્થ જઈ, પાપ ધૂઉ જીન આગલિ રહી. ૪ વચન અનોપમ કાનિ સુણી, ચાલ્યો નર સેજા ભણી; ફર ગિરિવર જૂહાર્યા દેવ, બિ ત્યાના પાતગ છોડ. ૫ શ્રીજીનધર્મ આરાધઈ સાર, વદનિં જપઈ શ્રીનવકાર; વિદ્યા શક્તિ અછઈ તસ ઘણી, પણિ નવિ જાઈ નિજ ઘરભણ. ઉમયાથી બહું નર ઘણું નારીથી બહુ પામ્યા મરણ; મુજ રાય પરદેશી જેહ, નારિ માર્યા નર વલી તેહ. રાય ભરતરીને ભલો , જમદગન તાપસ રોલ; સ્ત્રીની વાત નજાઈ કહી, ચંડ પ્રદ્યતન ડાંભ્યો સહી. અસું વિચારી ઘરણઈ તિહાં, ન ગયે નિજ ઘરિ નારી જીહાં, સ્ત્રી ચરિત્રને ન લહે પાર, હેમ કહઈ સુણિ રાય વિચાર. ૮ અસું વચન ભાઈ મુનિરાય, કુમારપાલ મનિ સંકા થાય; ગુરૂ નઈ પૂછઈએકિમ મિલઈ, કીડી કુંજર કેહપરિં ગલ. નૃપ નઈ સમઝાબે તેણુવાર, ચકેસરી તેડી તેણીવાર; ગુરૂ કહઈ દેવી પઇરી કરી ભલ, કાઠું કુમારપાલનું સલ્લ. ૧૧ ૧ છુટો તતખેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy