________________
૧૦૦ ઋષભદાસ કવિ કૃત.
આ. કો ભીમ સુભટ નવિ આવઈ પાછો, ઘર જેઈઈ અનપાન; ત્રી કુલવંતી. બહુ સદાય, પણિ નવિ મુંકઈ માન-મો. ૬૮ એણુઈ અવસરિયુનિઆ આગણિ, મુખિદી ધર્મ લાભ ઉઠી અબલા મુખિ દૂખ ભાંખે, નયન ચૂઈ જીમ આભ-મે. ૧૮ સ્વામી તું સુપુરૂષમાં સારો, કહે કિમ મિલસ્વઈ મંત; વરસ બાર ગયા વહી વચિમાં, સાલઈ દૂખ અત્યંત-મે. ૭૦ અતિકરૂણરસ દરિએ મુનિવર, દૂખ ભંજે તસ ત્યાંય વાંકણુઈ કંતમિલઇ સહી તાહરે, મધરસ દુખ મનમાંહિ-મે. ૭૧ એણે વચને બેલી તિહાં અબલા, તું જગિ પુરૂષ રતન, તુઝ વચને મિલય મુઝસ્વામી, તુઝ દેઈ લેઉં અન-મો. હવે હરખી અબલા બેઠી ઉતરઈ જઈ મુનિવરતણું નામ; વાંહણઈ કત મિનિજનારી ઉત્સવ હુઆ અતિ તમ મે. ૭૩ ઉષ્ણ કાલિ દાવાનલ છે ૧ જગિપાઈ ઘનધાર; તિમ અભલા હઇઆમાં હરખી આલીંગે ભરતાર-મો. ૭૪ અન્ન ઉદક નિપાયાં સખરાં ફિરી ફિરી જૂઈ ભીમનારિ; એણઈઅવસર દીઠમુનિતપીઓ તેડી આવી ઘરિબારિ–એ. ૭૫ અનઉદઇ દીધાં મુનિ હરખિ ઉલટ અંગિ ન માય; વિપરિત વાત વસિ ભીમામનિ, ચઢિઉ સબલ કષાયમે. કહઈ સાચું કહઈ મારૂં તુઝનઈ તુઝ મુનિવર સી પ્રીતિ, નામી કહઈ તુઝ નિમિત્ત પ્રકાસ્યું, તેણે કંત રાખી રીતિ–મે. ભીમ કહઈ તે ભાનું અબલા, મુનિવર કેરું જ્ઞાન; કઈ ઘેડી પ્રસવઈ સું બાલિક, ભાખઈ તિલકનું માન-મો. ૭૮ મુનિ કહે એ જણઈ વછેરો, તિલક ભલાં તસ પાંચ, ઉઠી બીમ વિડારઈ ઘડી, નવિ આઈ ખેલખંચમે. છ૮
૧ પામેલ
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org