________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ. સરીર શોભા મુનિ નવિ કઈ નવિનંઈ શુભ આહાર રે; સાતાગારવ તે પરિહરઈ, ઇડઇ કામવિકાર રે. સા. ૨૮ પ્રમાદ પાંચરે પરિહરે, રાખે કરિઆ રંગરે, વલી વયોવચ ખપકરઈ કરતો રહે ગુરૂ સંગરે. સા. ૬૦ જે સમુદાણું રે ભિક્ષા કરઈ દોષ બઈતાલીસ દૂરિરે; જે તપ સંયમ ઉપશમી, ન પડ્યા સંસાર પૂરિ રે. સા. ૬૧ જે ખારસરે ભિક્ષાલીઈ છ0 વિગય તણો આહાર રે; નહી તપ સંયમ ઉજમી, દુરગતિ ભજન હાર રે. સા. ૬૨ મૃષા મુખથી લઈ નહી, અદત્તતણું પચ્ચખાણુરે; શીલ ઘરઈ નવ વાડિયું, નવિ ખડે જીન આંણરે. સા. ૬૩ જે અભિલાષીરે મેક્ષને, તેણઈ સંયમ ધ્યાન રે; મંત્ર સુકન મુનિ જે કહે, તે બેઈ નિજ માન રે. સા. ૬૪ માસ ખમણનેં રે પારણું, મુનિ આ ઘરિબારિ રે, નિમિત્ત કહે નર દયાભણ, હરખી ભીમની નારિ રે. સા. ૬૫
દૂહા. ભીમનારિ હરખી ઘણું, અનર્થ એ તસ ધઈરિ; પંચ જણ મરણિં ગયાં, સુણ સેય સુપરિ. સા. ૬૬
ઢાલ. ગુરૂઆગુણ વીરજી ગાઇસુ ત્રિભવનનાથ, એદેશી રાગ વિરાડી તથા
ધન્યાશ્રી નગર રાજગ્રહી કેરે વાસી, ભીમ ભલે નરસાર; તવ તે ક્ષત્રિરાય સંઘાતિ, કટકઈ ગયે વરસ બાર. ૬૭ મુગતિ પંથનહી પામો નિચે, શુચિ દેયે સૂરલાત;
મેટામુનિ મુકો મૂલમંત્રની વાત-એ-આંકણું
ધી જ વા. કટકઈ
સરલગ-આંકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org