SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ૮૪ * “'-ભા. મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. મિથું વચન મુનિવરનું જીરે, ખત્રીએ લા તામ; ધિગધિગ મુઝ જીવ્યા મસ્તગ કીધું કસાઈનું કામ;મ. ૮૦ દેખી તે મનિ અબલા લાજી, ધિગુ ધિગ મુઝ અવતાર; મુઝ માટ બિં હત્યા હુઈ દૂખ ધરિ ગલે વાહધાર-મો. સેય સરૂ૫ દેખી અબલાનું ભીમ હઈ દુખ થાત; હત્યા દેય હુઈ મુઝ મસ્તમિ, વલી ધર ધરણને ઘાત-મે. ૮૨ ઘરણિ વિણ ઘર સૂત્ર નભઈ ઘરતણું મંડણ નારિ, ઘરણું વિણ કોઈ પરાહુણો આવી ન ચઢઈ બારિ–મે. ૮૩ ઘરજ વાધઈ ઘરથી ઘરણી ઘર શિણગાર; ઘરણ વિણ નર લઇ કોડી ગૃહી ધર્મ ન રહઈઆચાર–મે. તેણઈ કારણુિં ભડભીમ વિચારઈ ગૃહી ઘર્મ મંડણુ નારિ; તે અબલા પરલોકિ પુહુતી, ધિગ નર જગ્યું સંસાર-મો. ૮૫ બાલપણુઈ જસે માતા મરણું, વન કાલિં નિજનારી: અંતે પુત્ર મરણ હુઈ જેહને, ત્રિણિ દૂખવડાંઅ વિચારી–મે. ૮૬ એહવાં દૂખ દેખી કુણ છવઈ, જીવ્યા મસ્તગ લાત; અતિવઈરાગ ભીમ ભરાયું, કરઈ નિજ પ્રાણનો ઘાત-મે. ૮૭ એમઅનરથ દેખઇમુનિ તપીઓ, મરણ ગયાં જણ ચાર; ઋષિ ધિકારરઈ નિજ જીવિત, પચખ્યા વેદ આહાર-મો. ૮૮ પંચ જીવ પરોકિ પંહત. ભાખ સુરિ દેવચંદ તેણઈહું સાવધ (નિમિત્ત)નભાખું સાંભલિ મનિરંદ-મે. ૮૮ શુદ્ધ મુનિ આતમ ગવેષી, ન કરઈ ગૃહસ્થને સંગ જહાં પરિચય તિહાં હુઈ અવજ્ઞા, યાય વલી સંયમ ભંગમે. • ૧ કઈ ર હોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy