________________
. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. તેણઈ કારણિ ભરતેસર, મેલિ પાત્ર અને મેઘતણિ પરિ વરસત, કર નવિ પંચે રેખ; ૧૫ વૃક્ષ ફલઈ મ પંખીઓ, આવી મિલઈ બહુ ભાતિ, તિમ ભરતેસર આંગણુઇ, ભોજન હુઈ પરભાતિ ૧૬ છતાં આલસ નવિ કરઈ, દેતે ન અંચઈ હાથ: રાંધણીઆ થાકા સહી, તેણુઈ વિનવીઉ નાથ ૧૭
ચઉપઇ.
નાથ તેણે વીનવી જઇ, સ્વામી પુરૂષ મિલ્યા બહુ અહિં; શ્રાવક ભેલા લેક અનેક, એમ જમતા ન રહઈ વિવેક ૧૮ વિવેક વિના નવિ સભાઈ પુણ્ય, વિવેક વિના નવિ ભઈ ગુણ વિવેક વિના તપ કિરીઆ કસી, વિવેક વિના વિણ સાડઈ સહી ૧૪ વિવેક વિના નવિ ભઈ ધ્યાન, વિવેક વિના નવિ શોભઈ જ્ઞાન, વિવેક વિના ભલું નહી દાન, વિવેક વિના નવિ શાભાઈ ગાન ૨૦ તેણઈ કારણિ નપ કરી વિવેક, છમ કે નિતી ન લેપ રેખ; નીતિ વિના નવિ શભાઈ રાજ, નિતિ વિના સુંધર્મ કાજ ૨૧ નિતી વિના ઘર શોભા કસી, નિતી વિના પતિ જાઈખસી; નિતી વિના કરું નહીં સાર, નિતી વિના સી છમણવાર ૨૨ તેણઈ ભરતેસર કરે ઉપાય, જીમ શ્રાવક અલગા ઉલખાય; સુણિ વચન ભરતેસર રાય, ઇસી નીતિ કરઈ તેણઈ ઠાય ૨૩ શ્રાવક સમકિત ધારી જેહ, વલો વ્રતધર કહોઈ તેહ; ભોજન કારણ રાખ્યા સેય, તે ભેલા દુજા નહીં કોય ૨૪ ઉલખવા કારણિ સહાય, રત્ન કાંગણી કર લીઈ રાય; રેખા ત્રિણ નર હઈઈ કરઈ, સમકિત દ્રષ્ટિ સો પણિસિરિ જે વ્રત અંગે જતાં ધરઈ તેહ નઈ તેની રેખા કરઈ; સુપરિ ભગતિ કરઈ નરનાર, ચીવર ભુષણ દઈ તસઠાય ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org