SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ઋષભદાસ કવિ કૃત. આ, કા. જેહનઈ દેઇ વિષય અતિ વહૂઆ, બેલે ખાઈ ધૃત લાડુઆ; અનંતભેર થકી બહુ ઘાન, ખાધે નવિ લહે ન સાન; ૫ તેણઈ કારર્ણિ નર પંડિત તેહ, રસના વિસિં રાખઈ નર જેહ, ખાઈ ખાઈ ન ધરઈ ખેદ, વલી સુંણ ભોજનના ભેદ. ૬ મનમાં ઈચ્છા નવિ ધરઇ, મહેતે પરિ ધરિ જાય; લેક વિવહાર રાખી જમઈ ભાવિ નિર્મલ થાય. ૭ જર્સ તેહને જગમાં વાધઈ, તે નરને નહી દેષ; જમતાં હખ ધરી નહીં, નહી મનિ ઈન્દી પિષ. ૮ એ વિધિ શ્રાવક નઈ સહી, પાલઈ તે નર સાર; શાસ્ત્ર અનુસારિ વલી કહું સુપુરૂષ બોલ વિચાર ૮ ચઉપઇ. ત્રીજઇ તેડઈ' જમવા જાય, પેટભરી સિંહ અને ન ખાય; સઘલી વસ્ત સખર નવિ લીઈ, નવિ છાંડઈ નવિ પાછી દઈ. ૧૦ સાદ કરઈ નવિ ત્રાડઈ તહી, ભજન ભગતિ વડઈ નહીં; ઋષભ કહઈ વ્રત અંગિ ધરઈ તે નર જમતાં તારઇ તરઈ. ૧૧ એણવિધ શ્રાવક જે જમઈ, તે નર મોટું પાત્ર; તપ જપ કિરીઆ આદરઈ, ભણઈ ભણાવઈ શાસ્ત્ર. ૧૨ પ્રાંહિં પુરૂષ અરયાં વલી, જગમાંહી થોડી જાણ શ્રાવક સહુ સરિ કે ખરૂ, ગુણ સઘલાની ખા: ૧૩ આગમ અર્થ ઉંડા લહીં, ન કહઈ પરના દોષ ધન્ય છવું જગિ તેહનું, કરઈ અસ્થાને પણ ૧૪ ૧ તે ઘટ નિર્મલ થાય. ૨ ક. ૩. તે પણ શ્રવને ચિતે ગમે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy