________________
ભ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
સુપુરૂષ અમું વિમાસ ત્યાંહ, જીમતા લાજઈ હઈડમાંહ; ભજન લાલચી થાઈ ખુશી, માંગઈ ઝૂકી ઉઠી લીઈ ઘસી. ૮૩ દિહાડી દિહાડી નર બહુ ઘણું, જમવા પુરુષમિલ્યા બહુગુણું; લેક લાલચી ભેજન સાર, ઝમવા લબકઈ ડાઢ અપાર. ૪૪ રસ લેલપી ધાઈ નીતિ ઉઠી, જીમ માંખી મધપૂડ પુઠિ; વનકેડિ જીમ બહુ વાનરાં, જીમ સ્નઈ ખેત્રઈ ઉંદિરા. ૯૫ જાણું છાણુઈ વલગા કીડ, છમ હરિત ખેત્રઈ વલગા તીડ, ખાતા કે પાછું નવિ જૂઈ, ભરિ પટ ઘરિ આવી છે. હ૬ ઈમ અણુતેડયા જમવા ધસઈ દાન કાઇ નર પાછા ખસઈ; મેટાબેલ બેલઈ મોહીઆ, સેય મરી હેસઈ પિઠીઆ. ૭ ગુણ વિણ ગર્વ ધરઈ મનમાંહિ, કડી એક ન ખરચે યાંહિ; પ્રગટ દીસ પેટભરા, સોય મરી થાસઈ કૃતિરા. ૨૮ દાન શીલ તપ નઈ ઉપગાર, ન લહઈ શાસ્ત્રતણો જ વિચાર; આપ પ્રસંસી જમવા જાય, મરી પુરૂષ નઈ ભઇસા થાય. કટ પરઘર ભેજન કાંનિ સુણ, અંગિ સાતા ઉપજઈ ઘણી; છાંડઈ જમઈ કરઈ અન્યાય, મરી પુરૂષ તે ગર્દભ થાય. ૧૦૦ જે લૂખાં ઈદ્રી વસી કરે, હરખેં તિહાં આવેનહિં નુહુતરે; લેભ રહિત નર લાગો પાય, તેહને જસજગતમાં કહેવાય. ૧ કાયા કરણ લોચન નઈ નાક, એહના છતણ હારા લાખ; જે નર જીલ્લાનાં વસિ કરઈ, સેય પુરૂષ સઘલામાં સિરઈ. સંસ્કૃતરસ તવ લગઈ ભાવિં, જવલગઈ મીઠાં નિસંધ્યાં કાવ્ય; કાવ્યતણેમ્સ તિહારઈ ગયો, ગીત નાચ રસ પ્રગટ થયે. ૪ગીત નાચ રસ તિહારઈ ભંગ, જવ ન દીઠું નારીનું અંગ;
ઋષભ કહઈ રબા સગ, ભૂખ્યાં ભજન છહાર મિલ્યો. ૪ ૧ એ હરખે ૨ ૩ બેલાય. ૪ તાન માન રસ તિહાર ભિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org