________________
ઋષભદાસ કૃત.
આ. કા
વનપાલઈ જઈ વિન, વામી ભરત નિરંદ રે; સાઢિબાર કોડિ ધન, દેતે અતિહી આણંદ રે-હે. ૬૪ પંચસહ્યાં શુભ સંકટમાં, મેદક ભરી સાર રે બહુ પરિવારનું પરિવર્યો, વંદન તેણુ વાર રેહે. ૬૫ વિધિ વંદણ કરછ રાજીઓ, અભિગમણુ દસહ પ્રકાર રે, ભરત નરેશ્વર સાચવઈ, ચૂકઈ નહીઅ લગાર રે-હે. ૬૬
ચઉપઈ આચાર રાખઈ મનિ ઉલ્લાસ, સચિત વસ્ત ન રાખઈ પાસ; અચિત આભર્ણ નઈ શુભ્ર વસ્ત્ર, તે નૃપ રાખે અતિહીં પવિત્ર. ૬૭ મન એકાંત અલગું નહી કીહાં, એક સાટિક ઉત્રાસણ તિહાં; કર જેડ જીન દેખઈ જસઇ, છત્ર ખડગવાહી નહી તસઈ. ૬૮ મુકુટ ચામર મુકંઈ સહી રાઈ, ત્રિણિ પ્રદક્ષિણ દિઈ તેણે કાય; શ્રીજીનવરના વંદઈ પાય, ઇંદ્ર પાસઈ જઈ બસઈ રાય. ૨૮ સ્વામી ધર્મ કહઈ એકમના, દાન શિલ તપ નઈ ભાવના; એ ચિહું બેલિ તરઈ નરનાર, દન વહું એણુઈ સરિ. 90 દાંનિં મુનિવરને ધર્મ રહઈ, દાંનિ તપીઆ બહુ સુખ લહઈ; ' દાંનિ સાસન દીપઈ સહી, ઘણું પુણ્ય કરઈ ગઈ હી. ૭૧ દાંનિ જ્ઞાનતણ વૃદ્ધિ હાય, દાતામુખ સહમું સહુ જોય; મુનિ મુમની કુંચી દાતાર, દાતા વિણ પડઈ ચાર હજાર. ૭૨ પંચ સહ્યાં તાપસ જે કહ્યાં. દાતા વિણ તે તરસ્યા રહ્યા, વરસ એક ફર્યા આદિનાથ, જે ન કર્યો કુણઈ ઉ હાથ. ૭૩ લેષભ કહઈ સુણિભરતવિચાર, વસુધાનું આભર્ણ નર સાર; નરનું આભણું જેહ નિધન, ધનનું અભણું જે જગિ દાન. ૭૪ - ૧ તરસ એક પૂરે આચાર, વસ્તઘાન આભર્ણ સુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW