SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૮૧ દાનતણું આભર્ણ સુપાત્ર, સાલિભદ્ર સુકેમલ ગાત્ર; મૂલદેવ ધન ધનસાર, દાંનિં તે સુખ પામ્યાં સાર. ૭૫ જે સાગર જગિ કૃપી થયો, તે મુખ લેધ નીચે ગમે; જે જલધર વરસાદિ તતખેવ, તો સહુ મસ્ત ગાજે તેહ. ૭૬ તેણઈ કારણુિં પુણ્યસાલા સાર, દાન દીઉ નર જીમ જલધાર; દાંનિંઇ લજ્યા દાનિ માન, દોન વિના પસુ અજ્ઞાન. 99 વસ્ત્ર અને પમ પહઈરઈ સાર, હાથિ મુદ્રિકા વેષ સફાર; અતિઆહારનિતિ મેવા ખાય, દાન વિહુ કીર્તિ જાય. ૭૮ દાન વિના કરતિ નહીં, વેલિ વિના છમ પાન; તે મૂરખ ફેકઈ કરઈ, દીધા વિષ્ણુ અભિમાન. ૭૮ કવિત. સીહ મેટીમનું ન્યાય, અનેકનઈ એકલો ગંજઈ; ઉદધિ ટીમ ન્યાય, દરિદ્ર દેશનાં ભેજઈ; મેરૂ મટીમનુ ન્યાય, છતાં જીન ઉસવ થાય; મહિપતિ મોટિમ ન્યાય, જગત્ર જન લાગઇ પાય; પાઈક કોઈ ખરચઈ નહી, લહઈશુઈ થાલી મોટિ ધરઈ; કવિ ઋષભ એણપરિ ઉચરઈ, તે નર મોટિમ કાં કર. ૮૦ હરિ મેટમ તે ન્યાય, દીર્ઘ જેણે દૈત્ય વિડા, રાઘવ મેટમ ન્યાય, સાયર જેણે પત્થર તાર્યો પાંડવ મેટમન્યાય, ચલ્ય ન દૂતે હાર્યો, પ્રેમે આઘા ઠેલતા, દાનકાજિ નાઠા ફરઈ; ગુણ અંગે નહીં એ, તે નર મેટમ કાં કરઈ ૮૧ ૧ રહિત ૨ અમૃત ૩ પહેલિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy