________________
ઋષભદાસ કવિ કૃત.
આ. કે. ભ્રાતઇ બ્રાત કઢાવીઉ, જૂઉ રાય સુમિત્રે; તેિણુઇ નિજ બંધ રાખીઆ, જે જન્મના શત્રુ. ૨૬ શ્રવણે ખીલા જીન ખમઈ, જેણુઈ મેરૂ નચાવ્ય; શકતી છતા નવિ ફેરવી, સમતારસ (જો) નાવ્ય–સી. ૨૭ ચકીથકી બલ બહુગુણું, બાહુબલિ ભરત સરિ મુઠિ મુકતાં, આંઈ સમતા માંહિં. ૨૮ પગ પૂજુ પુંડરીકનાં, કહણ બ્રાત કીધું; ચારિત્ર લેઈ રાજ તિહાં, કંડરીક નઈ દીધું–સી. ૨૮ શનત કુમારનઈ નિત નમું, તપ કરી તન ગાળે; શક્તી છતી નર તેહમાં, પણિ રોગ ન ટાલ્યાં–સી. ૩૦ બ્રહ્મદત્ત ચક્રીનઈ નમું, જેણુ વિપ્ર વધાર્યો, પથિ ન આપે સાથુએ, અવગુણ તે નવિ ધા–સી. ૩૧ તેહની પાંતિને તું સહી, નૃપ ચઉલક વસી; દેસ દેઈ મુઝ તું માહરે, મુખિ ઘણુંજ પ્રસંસી–સી. ૩૨
સીસ નમાવું તુઝ સહી, સમરું તાહરૂં નામ, હું સેવક તું ઠાકુરે જીમ હનુમાન નઈ રામ. ૩૩ પદભાર ને વિમલબોધ, બિહુવચિ. વાધ પ્રીતિ; તેણુઈ ન્યાયી તુમસું વલી, રાખું નરની રીતિ. ૩૪ મુઝાઈ બેલ તુક્ષે કહ્યા, તે રાખું મનમાંહિં; આણ ફિર તુમ્ભ દાસની, જીવ ઉગારૂ ત્યાં. ૩૫ અવર અન્યા ટાલું સહી, છારૂ પરિ પાલુ પ્રજાય; તે પુણ્ય સઘળું તુહ્મ તણુ, કુંમરનિરંદ
રાય. ૩૬ ૧ આવ્યો. ૨ ત્યાહાં, ૩ હનુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org