SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મા૮ શ્રી કુમારપાળ રાસ. અસું કહી નૃપ, સંચર્યો, આવ્યો. જહાં બંને જીવજત ઉગારવા, ફેરવ્યો દેશી ઢઢેર, . ૩૭ અન્યાય અકર ટા સહી, દેસ નગર નિજ મામ; જગત્ર જન સુખીઆ કીઆ, કુમારપાલ નઈ નામ. ૩૮ કુમારપાલ નિરંદનો, મંત્રી બાહડ જેહ પૂરવિ “બેરા થકી, લા સાલવી , તેહ. ૩૮ ચઉપઈ. હવઈ સાલવી સાત હજારિ, પાટણ વાસ્યા તેણીવાર; વણુઈ પટેલાં તિહાં તતખેવ, તે પહઈરઈ પૂજઈ નૃપ દેવ. ૪૦ એમ છનવરની પૂજા કરઈ, અરિહંત નામ ઋદયમાં ધરઈ; નિત રાખે નિજ ગુરૂનું ધ્યાન, વિધિ કરી સુણતી વ્યાખ્યાન. ૪૧ એક દિવસ નૃપ સભા મઝાર, પંડિત નર બેઠા તસ ૧ઠાય; પૂછઈ ગુરૂ નઈ થઈ પ્રસન્ન, કહું સ્વામી આજકુણ તિથિ દિન. ૪૨ સહસાકાર ગુરૂ બેલ્યા સહી, અછUઅમાસનઈ પુનિ કહી - તવ બ્રાહ્મણ બોલ્યા તિહાં હસી, કનઈ બુદ્ધિ નહી ગુરૂ જસી. ૪૩ જગ જાણે જે આજ અમાસ, હેમઈ ભાખી યુનિમ તાસ; કાલા કાગને ઉજલ કહઈ મૂરખ તે સાચું સદહઈ. ૪૪ ફિકર હુઉ તવ કુંમરનિરંદ, હાકી બે હેમ સરિંદ પંડિત વાદ કરે છે કાંઈ અમાસ પુંનિમ રાતિ જણાઈ ૫ હવઈ વચન વિચારી તહીં, બાંભણ તે મુઝ હેલઈ સહી; જનશાસન નઈ એ હેલસ્ય, તવ જગમાંહિ ઉડાહ થઈ. ૪૬ તેણે કારણિ મુનિ કરઈ ઉપાય, તેડી દેવી તેણઈ ડાય; વાત સકલ તસ માંડી કહી, તવ બેલી દેવી ગઈ હી. ૪૭ . ૧ કારિ. ૨ અમાવાસ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy