SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ભાગી વસ્ત જે ન દીઈ કોઈ, તિહાં વિખવાદ ઘણે હાઈ; કોણીનઈ ન દીઉ ગજહાર, હલ વિહલને ટે કાર. ૧૭ ઇમ અને દ્રષ્ટાંત જેય, કલિમાં સાંખી ન રહે કોય; સમરથ હુઈ તે વાલઈ તા, શકિત વિના કર્મ બાંધઈ તદા. ૧૮ પડિપાન ચૂનો સહુ દઈ, જીભ સ્વાદ તે સહુકો લઈ, અંચઈ હાથ પડતાં દાય, તે નર નહી જે ન દીઈ ઘાય. ૧૮ તવલગઈ મુનિવર તવ વઈરાગ, છતાં લગઈ છલવા ન પડઈ લાગ; તવલગઈસતા નઈ તવલગઈસતી, એકઠામિં મિલ્યાં છહાં નથી. સમતાશીલ નીરહી દાતાર, માયા લોભ જસ નહી લગાર; માંન રહીત નર જે કહેવાય, કામ પડઈ સહુ જાણ્યા જાય. ૨૧ 3 નથી. ૨૦ કામ પડિ જે કેસરી, ફૂડ નહીં મનમાંહિ; શકતિ છતીઇ જે ખમઇ, સીસ નમાવું ત્યાંહ. ૨૨ ઢાલ, રાગ–અલ્હાર (વીરમાતા પ્રતિ કારણિ એદેશી તથા કાયા વાડી કારમી એ દેશી) સીસ નમાવું તેહન, ગુણ તેહના ગાણું; શકતિ છતી નર જે ખમ્મા, નિજકર્મ અહીઆસું–સી. ૨૩ નમું રધુવંસી રામનઈ, માની કેક માત, દેશવટો મનિ નવિ ધરીએ, ગુણ એહ વિખ્યાત-ન્સી. ૨૪ વીસમે તીર્થકરૂ, સમતારસ ભરીએ; કમઠ છવપર સે (દયા) કરઈ, રેષ તિહાં નવિ. ધરીઓસી , રપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy