________________
કષભદાસ કવિ કૃત.
આ. કે. આ કુંમરનિરંદ જીહાં, ચરણે શિષ નમાવે તિહાં; કરૂરરાય નઇ ઘા પાય, કુમારપાલ હરખે તેણુઈ ઠાય. ૫ રાજઘંટ દીધું તસનામ, મંત્રીની વાધી બહુ માન; નૃપનઈ નવિ દૂબે લવલેશ, આ સવાલાખ તસ દેશ. ૬ કુમારપાલ કહે સાંભલિ રાય, જીવતણ કરજે રક્ષાય; ટાલેઅ કર અનઈ અન્યાય, રૂપરિ પાલે પ્રજાય. ૭ મુઝ અપરાધ ખમે નરનાથ; તુઝનઈ ન ઘટે એવડી વાત; શ્રીજીનપૂજા કેરાં કાજ, દૂત મોકલ્યો તાહરઈ રાજ, ૮ તઈ હે મુઝ સબલે દૂત, તુઝન ન ઘટે ખત્રિપુત; પુણ્યતણી એ હુંતિ વાત, હરખઈ કાજ કરી જઈ નાથ. ૮ એણે વચને પ લાજે ઘણું, અતિ એ ભાવઈ આપણું; હું મૂરખિ નઈ હું અજ્ઞાન, પુણ્ય ઠામિં કીધું અભિમાન ૧૦ જસ્યુ કર્યું હું પામે તસ્યું, મુખ લેઈ હું એવું કશું માહરા કરણ સારું વલી, તુઝવિણ બીજો નાંખઈ દલી. ૧૧ તાહરા ગુણને પાર નવિ લહું તાહરૂં વચન સરિ ઉપર વહું; તે અવગુણ પંઠિ ગુણ હેય, અવર પુરૂષ હંસ સહુ કેય. ૧૨ હિંઈ ન ઈડઇ પૂરવ વાત, હંસા ઉપરિ મારઈ લાત; વરચિ વિષઈ જે શું ક્ય, માર્યો મંત્રી તે ચિત્ત કર્યું. ૧૩ સરીઈ સમતા નાંણી માંહિ, વરચિને મરાવ્યો ત્યાંહિ; અ ન દીસઈ જગમાં તેહ, પાછું વાર ન લાવ જેહ. ૧૪ દીપાયન તાપસ દર્પે એક, તેણે નરનારી દહ્યાં અનેક; નારદ મુહુત તણે વલી કામિ, કુપદીને મુકી પગામિ. ૧૫ કેણઈ કુવચન બોલ્યું ક્યાંહિં ખિખિણ સાલઈ હાડામાંહિં; વાસુદેવ ત્રિપૃષ્ટ ચઢીલું માન, સીસું હેલ્થ સેવક કાંનિ. ૧૬
૧ તવ ૨ માંજા ૩ હવે ૪ હદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org