________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા. ત્રિણિ કલ્યાણક છનના હસઈ દીક્ષા કેવલ મુગતિ જસઈ એહવું દેવું વિચારી કરી, ગિરિ ઉપર આવ્યું પરવરી. ૧૯
મિ માંહિ પ્રાસાદ અપાર, ત્રિણિ ગભારા કીધા સાર; રૂપાતણું તે દેહરૂ કર ત્રિણિ પ્રતિમા તેણુઈથાનકિ ધરઈ ૨૦ એક બિંબ રત્નમય કર્યું, બીજું બિંબ તિહાં મણિમય ધર્યું; ત્રીજું બિંબ સેવનમય સાર, કરઈ થાપના સુર તેણીવાર. ૨૧ એક તિહાં કચણુ મલાણું કરે, વજ બિંબ તે માંહિ ધરઈ પૂછ પ્રણમી વિલીફ હવઈ, આયુ પુહુરાઈ સુર તિહ ચવઈ રર બહુ સંસારમાંહિં તે ભમે, સુખભરિ કાલ ઘણો નીગમે; નેમ તીર્થંકર પ્રગટ થાય, તિહારઈ તે હુઉ પૃથવીરાય. ૨૩ પલી મહાપલી જે દેસ, સીતસાર નગરીજ નિવેસ; પુણ્યસાર નૃપ એહવે નામિ, નેમનાથ આવ્યા તેણુઈ ઠાંમિ. ૨૪ પુણ્યસાર નૃપ વંદન ગ, બિ કરજેડી ઉભે રહ્યા સહદેશના જનની સુણી, શ્રાવક થે મિથ્યા અવગુણી. ૨૫ નેમઈ તિહાં પૂર્વભવ કહ્યા, તવ રાજા ગિરિનારિ ગયે; બહુપરિ જીનની પૂજા કરી, પ આવ્યો નગરીમાં ફિરી. ૨૬ પૂર્વ ભવ દુખ કોને સુણી, સુતનઈ કી નગરી ધણું; દીક્ષા બહુ મંડાઈ વરી, મુગતિ ગયે માલ ખેરૂ કરી. ૨૭ પૂણસાર નૃપ મુગતિ જાય, લેપ બિંબ એક તિહાં મંડાઈ; મેમતણું નિર્વાણુજ થાય, નવનવ વરસ ઉપસિં જાય. ૨૮ તિહારઈ કામ્બેર દેહ થક, રત્ન નાંમ શ્રાવક ઉલખ્યો; યાત્રા કરવા આવ્યો ત્યાંહ, નેમનાથ જીન બઠા જ્યાં. ૨૮ હરખી બહુજલ કરઈ પખાલ, લેપ બિંબ તિહાં થયું વિસરાલ; ખિણુ ખેદ હુઓ મનમાંહિં, સાઠ ઉપવાસ કરે તેણઈ ડાહિ. ૩૦
૧ જબ. ૨ હવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org