SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ - મ. . ૮ શ્રી કુમારપાળ રાસ. વસુધાનું મંડણ તે સહી, ખરી સંપદા તેહની કહી; કે જગમાં જીવ્યા તે પરિમાણ, સંધપતિ તિલક ધરાવે જાણ છે શ્રી સેગુંજ્ય હારે પૃણ્ય, તે તું શ્રીગિરિનાર માનિ પંચમ ટુંક સેગુંજાનું સાર, પંચમ ગતિ આપઈ ગિરિનારિ. ૮ પહેલે આરે ગિરિ કૈલાસ, બીજઈ ઉજ્જયંત નામ પ્રકાસ; ત્રીજે રેવત નામ વિચાર, ચેાથે સરણ પંચમ ગિરનાર. ૮ છઠ આરઈ સુણિ અભિરામ, નંદભદ્ર ગિરિ હસ્ય નામ; એગિરિ વર્ણવહિવ કે કરૂં, કેહીપરિ સાયર ભૂજાઈ તરં; ૧• અસ્સાંવચન નિજગુરૂનાં સૂણિ, બે તવ પૂથવીને પણ સ્વામી પ્રતિમા વજહ દેહ, કવણ પુરૂષઈ ભરાવી એલ. ૧૧ ગુરૂકહેઈઅતીત ઉવીસીજ, સાગર તીર્થંકર ત્રીજો તાસે; ઉજેણે નરવાહન રાય, સમેસર્યા સાગર તેણઈ ડાય ૧૨ રાજા વંદન આવ્યો જસે, બાર પરખદા બેઠી તસે; સભા કેવલી જાણે જામ, કરજોડી નૃપ બેલ્યો તમ. ૧૦ સ્વામી કેવલ કહી હસઈ, સાગર જીણેસર બોલ્યા તમેં; ' બાવીસમે શ્રીજીનવર નેમ, તુઝ પરમગતિ હોસઈ એમ. ૧૪ શખરદેશના છનની સુણ, લહી વેદના ચિહુગતિ તણી; અતિવયર ગઈ પૂર્યો રાય, સંયમ લેઈ સુરકિ જાય. ૧૫ બ્રહ્મદેવલોકિ ઇંદ્રજ થશે, જહાં સાગરદાસ આઉખે; પૂરવ પુણ્ય સંભારી કરી, શ્રીજીન વચન હઈઆમાંલિંધરી. ૧૬ વજ રત્ન તિહાં આણી કરી, નેમનાથની પ્રતિમા ભરી; ' નિજ દેહરાસર તે પણિ ઘરી, નિત પૂજઈ આલસ પરિહરી. ૧૭ ઘકાલતિહાં એણપરિજાય, ઈદ્ર આઉખું પૂરું થાય; તિહાર નિજમનિક વિચાર, જગમાં મોટે ગિરિ ગિરિનારિ. ૧૮ ૧ કોણે ૨ જોઇ. ૩ જીણવર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy