________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
પ્રતિગ અંબિકા તિહાર થઈ, ગુહા વાત શ્રાવકનઈ કહી; કંચન મલાણમાંહિં પ્રતિમાય, તે બUસાર તેણઈ ડાય. ૩૧ દેવી વચને શ્રાવક રત્ન, વજ બિંબ માંડયું કરી જન; એ પ્રતિમાને મહિમા બહુ, તે ત્રિહું ભુવને જાંણઈ સહુ. ૩૨
દૂહા. ત્રિ¢ભુવને ગુણ વિસ્તર્યા, તેમનાથ ગુણવંત; પૂજઈ શિવસુખ પામી, પખઈ સુખ અનંત. શાસનમાંહિ એ કહું, અન્ય શાસ્ત્રી એ વાત; કૃષ્ણ બલિ તે જીવીઉં, આરાધી નેમનાથ.
ઢાલ, રીલીનું વૈયાવચ કરે એ દેસી-રાગ ધનાશ્રી. અસુઅ સુણી નૃપ હરખીએ, પૂજીઆ નેમ આણંદ તે;
રંગિ હું ભણુંએ. ઈદ્રમાલા લઈ ઉગઈ એ, મનિવરિ અતિહિઆણંદ -. જગડૂસાહ તે માલા લીઇએ, દેઈ નૃપ કેડિ સિવાય તે-. કુંભરનરિદ ઈમ કહઈ એ, ધન ધન છે તુઝ માય તે-૨. ૩૫ ચામર છત્ર ધન તેરણ એ, કમકમય કરઈ નૃપ આપતોશ્રીજીને ભગતિ ભાવિ કરીએ, આ પૂરવ પાપ તો-૨. ૩૬ ગજરય અશ્વ આપ્યા ઘણાએ, બીજી કનકની કોડિ તે. સકલ પાર ભાગા ભણું એ, કરે ત્યાં પત્થર જેડિ તો-૨. ૩૭ શ્રી સંધ ભગતિ કીધી ઘણીએ, આપી આ ભૂષણ ચીર તોશ્રીગુરૂ પાઉલઈ જઈનાએ, નિર્મલ કીધ સરીર તો-૨. ૮ યાત્રા કરી નૃપ સંચર્યો એ, ચાલીઉ ચઉલક રાય તે–૨. પાટણિ દેવકઈ આવઉ , શ્રીચંદ્ર પ્રભુ તસ હાય - ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org