SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઋષભદાસ કવિ કૃત આ. કા. શ્રાવક્માંહિં વ્રતધર વડઈ, તે મુનિવર નઈ પાએ પડઈ; મુનિ નમઈ આચાર્ય પય, આચારજ અરિહંતનઈ ધ્યાય ૬ અરિહંત સિંદ્ધતણુઇ નિત્ય નમઇ, સંધનઈ સંઘવીના ગુણ ગમઈ તે સંધ તિલક સહી પુણ્ય થાય, પુણ્ય શ્રી શેત્રુજ્ય જાય છે અન્ય તીરથ સેવઈ ખમાસ, જેનું પુણ્ય નેહઈ નર તાસ; શ્રી શેત્રુંજય એક ખિણ રહઈ, તેહથકી પુણ્ય અધિકે લહઈ ૮ નંદીસરવર યાત્રા જાય, તેહનું પુણ્ય મઈ કહ્યું જાય; તેહથી યુગમ ગણું પુણ્ય હેય, કુંડલ દીપ જન નયણે જેય ૯ ત્રિ ગુણું પુણ્ય હુઈ તતખેવ, રૂચક દ્વીપના જુહાર દેવ; ગજદંતી જે યાત્રા જાય, પુણ્ય ચઉ ગુણું તેહનઈ થાય ૧૦ તેહથી યુગમ ગણું પુણ્ય થઈ, જંબુ વૃક્ષઈ યાત્રા જસઈ; તેહથી છગણું સુકૃત મંડ, દેવ જૂહારઈ ઘાતકીખંડ ૧૧ બાવીસગણું પુણ્ય તેલનઈ સહી, પૂખરદીપ પ્રણામઈ ગઈગહી; તેહથી સાત ગણું પુણ્ય સેય, મેરૂ શિખર જીન જુહાર સંય; ૧૨ સમેત શિખર નર જે પણિ જાય, સહસ ગણું પુણ્ય તેહનઈ થાય; અંજન દીપ જુહાર જેહ, લાખગણું પુણ્ય લહસ્યઈ તેહ ૧૩ દશ લાખ તિહાંથી ગુણ વિસ્તાર, જૂહારઈ અષ્ટાપદ ગિરિનારિ; તિહાંથી ડિગણું પુણ્ય માન, સેનું જ નામ સુણતાં કાંનિ ૧૪ સેનું જ નામ સુતડાં, હાડઈ હખ અપાર; સકલ તીર્થ માંહિ વલી, શ્રી સિદ્ધાચલ સાર ૧ હાલ રાગરામગિરિ રામભાઈ હરિ ઉઠીઈ–એ દેશી. જગમાં તીર્થ છઈ ઘણું, તેમાં શેત્રુજે સાર રે પામ્યા ભાવિજન પારરે, નિવારી તિહાં ગતિ ચારરે; (૧) હસઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy