SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૪પ મુહુતો મેક્ષ દુવારરે, સેગુંજ સેરે ભાવિના એ આંચલી ૧. જે જન છરી પાલતા, શેતરંજ વંદન જાયરે; નદી શેતરંજીમાં નાહરે, પિઢાં પાપ ધોવાયરે; એમ ઘટ નિર્મલ થાય છે. સે. ૨. સમકિત શીરે રાખત, પગિ ચાલતાં તે જાય રે એકલ આહાર કહાયરે, ભોમિ સંથારી તે થાય રે. સચિત્ત પરિહાર થાય છે. સે. ૩ સેતરંજ વધાવે રે કારણુિં, હેયો અતિ ઉજમાલ. દેઈ પ્રદક્ષિણ માલ રે, કર્મ ખાઈ તતકાલરે, પિતઈ પુણ્ય વિશાલરે. સે. ૪ સૂર્ય કુંડ જઈ ભીમમાં, નાહાં નિર્મલ નીરરે. નહીં તસ રેગ સરીરરે, જસ ગુણ અતિહિં ગંભીરરે, ભાખઈ આદિલ વીરરે. સે. ૫ પસ પ્રમુખ જે પંખીઆ, જલચર જીવડા જેહરે; સેવઈ સેત્રે જે તેહરે, દુખી નહીં તસુ દેહરે ' ત્રીજઈ ભવિસિદ્ધ તેહરે. સે. ૬ સાત છ બિઈ અઠ્ઠમઈ, ગણુઈ વલી લાખ નકરરે, સેવઈ સેત્રજો સાર રે, તેહનાં દેય અવતારરે, તે નિઈ નિર્ધારરે. સે. ૭ પાંચ ભારત મહાવિદેહમાં, અરવત પચઈ તું જેયરે, તીર્થ અાપ ન કરે, ભરત પેખી સોયરે; દીઠઈ ત્રિભુવન મેહઈરે. . ૮ ભવિજન વદ ભાવસ્યું, જે તે ગિરિવર નામ; આગઈ સંઘપતિ બહુ હવા, સુણિ તેહના ગુણ ગ્રામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy