SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમારપાળ રાસ. સકત વિધી કરંતડો, તારો નહીં મેહેમાય છે દી ૨ વાલી તાંય દેવાંગના, એ માહો અપરાધ છે હું અંબિડ નીંકી કરી, ન કરૂં તુહ્મસું વાદ હે દી ૩ છોડી તામ દેવાંગના, લાગી મુનીવર પાય છે તેમ પ્રસં અતિ ઘણું, તું સાચે ઋષિરાય હો દી ૪ મુનિવર નામ=હિમાથકી, દેવી હુઈ સંતુષ્ટ છે. અંબડ વિઘન નિવારીઉં. કીધી પુષ્પની વૃષ્ટિ હે દી ૫ દુહા. પુષ્પ વૃષ્ટિ પ્રેમઈ કરી, નમી દેવી ત્યાં; અબડ હેમ સૂવિંદ ગુરૂ, આવ્યા પાટણમાંહી ૧ શ્રીગુરુ પાટણમાં રહઈ, ભાખઈ ધર્મ થાય વલી વ્યાખ્યાન સુણાઈ સદા, ચઉલક વંસી રાય ૨ ચઉપઈ એક દિવસ કહઈ હેમ રિદ, પ્રેમઈ સુણા કુંભરનિરંદ સેલ સસા ધરિ લહઈ તેય, જો પૂરવ સંચિત પુણ્ય ૧ સુદ્ધગુરુ. સેવા સુકુલે જન્મ, સંઘની ભગતિ સહણધર્મ, સુદ્રવ્ય સેનું જ કેરી યાત્ર, પુણ્ય લહીઈ મુનિ સુપાત્ર ૨ સાત ખેત્ર તણું પિખવું, સત્ય વચન મુખથી ભાખવું; સમતા કુંડમાં હિં ઝિલવું, તેહનઈસુભગતિ વહઈલાં જવું ૩ સમાધિ સરીર સુંણવું સિદ્ધાંત, સમકિત શીલ રાખઈ એકાંતિ સાસિક ગુણ તે પુણ્યઈ રાય, પુણ્યઈ સંઘપતિ તિલક ધરાય ૪ સેલ સસા ઈમ વિવરી કહ્યા, પૂર્વ પુણ્ય નર તેણઈ લલ્લા; સેલ સસામાં સંધવી સરઈ, તિલક ધરી સિર યાત્રા ધરઈ ૫ (૧) ઈ (૨) પૂરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy