________________
૪૨ ઋષભદાસ કવિકૃત.
આ. કા. દેત સંઘારણું દુર્ગ જેહ, સિંધવાહની આવી તેહ કી ખોજાઈ દેવી ખોડીઆર, તેડી આવી. તેણુઈ ઠારિક વહઈરાઈ નઈ વાઘેસ્વરી, મહેમાંહિ તે રસઈભરી અંબે અંબાઈ આકલી, કાલી મહાકાલી સાંકલી સિધવા નઈ આવી સચિ આવી, માતર માતંગી નઈ લાવી ૫ કમખાદેવી નઈ કામરા, હાથ દેખાડયા હેમઈ ખરા જગદંબા નઈ જવાલા મુખી, ધનુષધરી દેવી સરવભખી ૬ દેવી ભવાની નઈ ભદ્રિકા, ગેરી માતા નઈ અંબિકા માતીદેવી અનઈ મદભરી, વલી વડુચી ઉભી કરી છે. ગહલી બહચરી પદમાવતી, આવી તિહાં મુનિહેમત જતી આસાપુરી આવી કાલિકા, મોટાબોલ બોલઈ મુખિ થકા ૮ રૂહાપુરી દેવી દુબલી, આવી ટોલામાંહિ બલી ગિરજાદેવી નઈ એરવાડિ. તિલાવની કહઈ બુબ મ પાડિ ૯ બાલા ભયરવી નઈ ઉરવસી, કાલાંતી આવી તિહાં ધસી
રસિદ્ધ અનઈ વીરસિદ્ધિ, ગેઈઆસધજ જગમાં પ્રસિદ્ધ ૧૦ ચારણ સુધિ નઈ ઉંમયા જેહ, નર્મદા નાગિલ દેવી તેહ સરવાણુ મહાદેવી સાર, બધી ચઉઠિ કરઈ પિકાર ૧૧
બાંધિ ચઉસઠિ છેડી છોડી હેમ
ગલી, મેડી માગઇ મીન સૂરિદ, વચન વદઈ મુખિ દીન
૧૨
ઢાલ.
ધનથી સેવું જ ગિરિધર એસી ચુનડી-રાગ-ગોડી-રાગ-ધનાથી દીન મુખી દિઈ આંગુલી, લાગી મુનિનઈ પાય છે કહણ કરૂં હું તુહ્મતણું, છેડે અહ્મ ઋષિરાય હે, દી ૧ હેમ કહઈ સુણિ સિધવા, છલીઉ અંબડ કાંઈ હે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org