SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૩૮. ચઉવીસ વાડી ચઉવીસ ગામ, પૂજા કાજી ખરચઈ દોમ; તલહટીઈ જીહા સુભ ઠામ, ગામ વસાવ્યું બાહડપુર નાંમ ૧૭ તિહાં એક ત્રિભુવનપાલ વિહાર, પાર્શ્વનાથ યાપ્યા તિહાં સાર; જગમાં વર્યો જયજયકાર, ધન ધન બાહડદે અવતાર; ૧૮ પુણ્યકાજ કરી તેણુઈ ઠારિ, મંત્રી ચાલ્યો ગઢ ગિરિનારિ. ત્રિણ ઉપવાસ આરાધી દેવ, અંબાઈ આવી તતખેવ. ૧૮ બોલ્યો મંત્રી લાગી પાય, પાજ કરવા છઇ ઇચ્છાય; દેવી કહઈ ચિંતા કરિ તાજિ, નાખું ચેખા તિહાં કરૂં પાજ. ૨૦ દેવી વચન હવું જેતલઈ, શાલવૃષ્ટ હુઈ તેતલઈ; મંત્રી મહુર્ત લેઈ સાર, પાજ કરાવઈ અતિહિં ઉદાર. ૨૧ દેઈ કડિ સતાણું લાખ, સોવનરંકા ખરચ્યા હર્ષ; ધન ધન બતાડદે અવતાર, ઉતા ઉદયન સિર ભાર, ૨૨ પુત્ર જયાનું એ પરિમાણ, જેણઈવહી તાતની સરિઆણ; પિતા તણુઈ ઉસંકલ થઈ, પાટણિ આવ્યો તે ગહઈ ગહી. ૨૩ ઢાલ પાટણિ મંત્રી આવીઉ, કીઘે રાય જૂહાર કંડ નાયક અબડ કીઉં, હુઉ તે જયજયકાર ઢાલ ચુનીની ધનધન એવું જ ગિરિવરૂ, એ દેશ રાગ-ગેડી-રાગ-ધનાશ્રી. જયજયકાર હઉ સહી, ત્યાંહા અંબડવિચાર”આપ હે, તાત ઉસંકલ થઈ કરી, ઘેટું પૂરવ પાપ હે, ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy