________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા. એહવું આપ વિમાસી કરી, મંત્રી તિહાં ચાલ્યો પરવરી; આવ્યા શ્રી સેનું જે જીહાં, સુભ સિલાટ તેડાવ્યા તિહાં ૫ પૂછઇ મંત્રી સુણિ સિલાટ, એ પ્રાસાદ પડ સ્યા ભાટિ; કારીગર કહઈ સુણિ પ્રધાન. પવનઈ પડીઉં દેવ વિમાન ૬ હવઈ ચઉબારે કરો પ્રાશાદ, ઈંદ્ર પુરી શું કરતે વાદ; પણિ એક દેશ અછઈ પ્રધાન, પાછલિ જનમ નહીં સંતાન ૭ મંત્રી કહઈ સાંભલી સિલાટ, કરિ પ્રાસાદર સુંદર શુભ ઘાટ; કરિ ચઉબારે ચઉ વટવાટ, જે દેખાડઈ શિવપુર વાટ ૮ પુત્રી પુત્ર કહ્યાં તિ જેહ, સાથિ' કોય ન આવઈ તેહ; કર્મ પતિ જો ભુંડા હોય, તો તે નામ પિતાનું બેય ૮ સરિઈબે પુત્ર જે સુ કીધ, પિતા તણે મસ્તીગ ઘા દીધ; ચરિત્ર જુઓ સુરીપુર કુમાર, તેણે તાત માર્યો નિરધાર ૧૦ હદે સલાટ વિચારે આપ, કંસે દુખિયો કીધો બાપ; કોણિ રાજા સામુ જોય, છવિત સેય પિતાનું ખેય ૧૧ કે કહઈને નહીં સંસારિ, પરદેસી નઈ મારઇ નારિ; કતા તુઝ ભાખું અવદાત, મણિરથ રાઈ માર્યો ભ્રાત ૧૨ કનકકેતુ મારઇ નિજ બાલ, સુભદ્રાનઈ દિઈ સાસુ આલ; રાજા સુખ પૃથિવિનો નાથ, કલાવતીના કાપ્યા હાથ ૧૪ તેણુઈ કારણિ કારીગર જોય, કલિમાં કોકહઈનું નવિ હોય; કહઈના બેટા કહઈની વહુ, આપ સવારથ મિલીઉં સહુ ૧૪ પુત્ર કુટુંબ સહુ મિથ્યાવાદ, કીજઈ ચઉબારો પ્રાસાદ,
ગઈ ભુવન કરાવ્યું ત્યાંહ, ઋષભદેવ બસાયાં માંહિં. ૧૫ સંવત બાર અનઈ અગ્યાર, શનિવારઈ કીધું વિસ્તાર; દંડ કલસ ધજ તેરણ જેહ, હેમ સૂરિ પ્રતિષ્ણય તેહ. ૧૬
(1) ફરિ. (૨) પુત્ર સુતાને નહિં ઉગાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org