SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ, aછે. મનિ શુદ્ધિ સેજ ચઢઈ, જીન પૂજઈ ત્રિણિ કાલ; ભીમતણી પરિ તે સુખી, સુણ સહુ વૃધ્ધ બાલ સુકવિ કહઈ જમિ તે ભલા, જેણુ જગિ પિખ્યાં પાત્ર; ધન્ય છવું નર તેહનું, કીધું તેવું જ યા શ્રીજીન કહઈ તીરથ વડું, શ્રી શેત્રુજે સાર; ગણધર મુનિવર પંડવા. એણક ગિરિ પામ્યા પાર ૩ સૂર્યકુંડ જઈ ભીમમાં, જે નવિ નાહ્યા નીર; શ્રીજીન કહઈ નર જાણ, ભયલાં તાસ સરીર ૌતમ સરિખ ગુરૂ વલી, અષભ સરિખે દેવ સેગુંજ સરિખો ગિરિવલી, પુણ્યઈ લહઈ સેવ; ૪ પુણ્ય બહુ ધન પામીઉં, નવિ કીધુ ઉદ્ધાર સેગુંજ ગિરિ નવિ ફરસીઉ, તેણુઈ હાર્યો મન અવતાર ૫ - પુણ્ય જાણું મંત્રી તિહાં, બાહડદે ગુણવંત ભુવન નોંધાયું છન તણું, ઉંચુ સેય અત્યંત ૬ ચઉપઈ દેહરઈ કામ ચલાવી કરી, મંત્રી આવ્યા પાટણ ભણ; ભુવન નીપાયું પુરૂં જસઈ, વધામણું લઇ આવ્યા તસઈ ૧ હરખ્ય મંત્રી મનહ જગીસ, સોવન જીભ આપી બત્રીસ; બીજઈ દિવસ વધામણુ વલી, પડિ પ્રાસાદ તે ભૂમિ ઢલી ૨ મનિ વિખવાદ અનઈ વલી હર્ષ, વધામણું પહઈરા પુરૂષ; ચૈસઠિ જીભ તે સેના તણી, આપઈ નર તિહ વધામણિ ૩ કીધું ભુવન પડયું તે દુઃખ, જીવંત પડયું તે સુખ; હવઈ બુદ્ધિ હું કરૂં વિશાલ જીમ જીનમંદિર રહઈ ચિરકાલ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy