SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. અ. કા. કવિત્ત મુખિ કડવા ગુણવંત, તાસતા લીંબ પટંતરિ; શીતલ ગુણ સહઈ મન્ય, પત્ર દિજાં નહીં અંતર; કામતણે સુલતાન, લખણુ અંગ છત્રીસહ; લીંબુ વડે લધુરાય, તાસ, ૨ હેય બત્રીસહ; અગનિ દાઝિ ના થિંવરઘ, ફલફુલ છાયા સહઈગુણ પરઈ કવિ પણ કહઈજે સંસેષ તાસ વિષ નિર્ણય કરઈ ૧ નરણ કરઇ તે વિષણ, દુખ દેઈ નિજ પ્રાણ પર ઉપગારી તું સહી, સબલો લીંબ સુજાણ ૧ લીંબ સરિખ વાગભટ્ટ, કરતો પર ઉપગાર ભીમતણુઈ મુખિ ઈમ કહઈ, લિઈ ધન ભકરિ વિચાર ૨. ચઉપઈ. મ કરિ વિચાર ભીમા વાણુઆ, પુણ્યઈ સોનઈઆ આંઆ. માનિ વચન મુઝ સ્વામીતણું, વારવાર શું કહીઈ ઘણું ? ભીમ ન લિઈ ૫નવિ બલઈત્યાંહ, આપ વિચારઈ હઈડા માંહિ; અદત્તદાન નું મુજ પચ્ચખાણ, વ્રત ન ખંડું જીહાં ઘટિપરાંણ ૨ અસું વિચાર કરઈ મનમાંહિ, પ્રગટ થયો કવાયક્ષ તાંહિ; ભીમા એ ધન તહરૂ સહી, ખાઉ ખરચો મન ગહઈગહી ૩ સુરવચને ભીમો હુઉ ખુસી, વાત હઈઈ બાહડનઈ વસી; મંત્રી નંઈ પ્રસંસી કરી, જીનપૂજી ધરિ આ ફિરી ૪ સુખી હુઉ નર શ્રાવક ભીમ, પાલઈ વ્રત નવિ ખંડઈનીમ; ધન ખાય ખરચઈ પુણ્ય કરઈ, સેગુંજ નામ ઋદયમાં ધરઈ ૫ • () બમસ (૨) ગુણ (૩) વિર ઠરે () રૂષભ (૫) તવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy