________________
ભ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
ઉત્તમ નર જમિ એ સહી, રાખઈ વિવહારી વટ્ટ મંત્રી કહઈ નર સાંભ, જગમાં અચરિજ અ ૧
ચહપાઈ સરપિં સમતા સત્ય જુવાર, મધપાની નઈ તત્વવિચાર વિષય સમતા સ્ત્રીનઈ વિષય, દયા ધર્મ નઈ મંસહ ભ ખઈ ૧ સૂરપણું નપુંશક તણુઈ, અસંભમ કાગ પવિત્રહ પણ વિવહાર શુદ્ધિ નિર્ધન ઘરિબારિ, એ અચરિજ જગિ આઠ વિચાર ૨ અચરિજ વાત ભીમાની ઘણી, જેણઈલખમીતરણ સરિખીગણ બહુ પ્રસંસી ભીમા તણુઈ, મધુરે વચને મંત્રી ભણુઈ ૩ સુણે ભીમ ભાખઈ પ્રધાન, કિમ લીજઈ નહીં તમ નિધન જે તુહ્મ હાથિ ચઢીઉં એહ, કરો સેય સુખ પામઈ દેહ ૪ વલી મંત્રી બે કર જોડિ, એ ધન લેતાં નહીં તલ્મ ડિ બાહડનઈ મનિ એ ઈછાય, જીમતિમ ભીમો સુખિ થાય ૫ તેણુઈ કારણિ દુહવી નઈ કહઈ, ભીમા લવલવ કરતે રહઈ લીલું નિધાન જાઉ તહ્મ ઘઈરિ, ખાઉં પુણ્ય કરૂ બહુપઈરિ ૬
ચાંપી વચન મંત્રી કહઈ, હિતબુદ્ધિ હાંઈ અપાર કડવું બોલી કારણુિં, ઉત્તમ કરઈ ઉપકાર પર ઉપગારી વૈદ જે, દિઈ મુખિ ઉષડ ભલ રેગ દેષ દૂર કરઈ, કરઈ દેહ નિસલ્લ તિમ કડવું નર કારર્ણિ, બલી કામ કરે; ઉત્તમ નર કવિઅણુ કહઈ લીંબ સરિખા તેહ. ૧. મદિસ.
૨
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org