SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ બહષભદાસ કવિ કૃત આ. કા. દુહા. અણબલવી બેલતી, વચિમા કરતી વાત; પ્રાંહિ બહુ બેલાવતી, જગમાં ભૂંડા સાત ૧ ચઉપઈ. નારી શિષ્ય સેવક દીકરે. ઋષિ બોલ્યાનો લીઈ અભિગ્રહો; છિદ્ર સહિત નિર્ધન સાતમઈ બહુ બેલે કહઈ નઈ નવિ ગમઈ. ૧ બહુ બોલી ભીમાની નારી, ભીમે બહઈ હઈઆ મઝારિ; પુણ્યકાઈ ઘનખરચ્યા મઈ દ્રામ, નારીનહીં રાખઈ મુઝ માંમ. ૨ અસું વિમાસઈ બલઈ બીહઈ, વિનવી વાત ઘાલઈ સ્ત્રી હઈઈ; મઈ જઈ જૂહાર્યો સેગુંજ સવામી, ધૃતમાયા દીધું પુણ્યકામિ. ૩ ભાગી ચિંતા મનમાં હતી, નારી કુલંઠ થઈ ગુણવતી; તેણું પ્રસંસો નિજ ભરતાર, ભલું કરિઉં પુણ્ય કીધું સાર. ૪ સબલું પુણ્ય નંઈ સબલું પાપ, પરતગિ ફલ પામઈ નર આપ; સાતઈ કામ પૂજા ફલ જેહ, પરગતિ પુણ્ય ફળ્યું નર તેહ. ૫ તું બાતણે ખીલે જાજ. ભગી નીસરીઉ બાહિરે ભોમિ ખણું બઈસાયે કિરી, પુણ્યઈ લખમી પ્રગટ કરી ૬ કલસ એક પ્રગટયો સિંહાસાર, માંહિ સોવન ચાર હજાર; ભીમ તે ધન હાથિ ન સાહિ. સેવન લઈ નઈ સેગું જ જાઈ, ગયે ભીમ બાહદે જીહાં, સેવન કલસ ધર્યો સિંહા સ્વામી એ ધન નાઈ કમિ, એ ધન ખરચે પુણ્યનઈ કામિ ૮ તવે બાહડ મનિ કરઈ વિચાર, એહનઈ અલ્પ અછઈ સંસાર લાધું ધન ઘરમાં નવિ ઘરઈ, કો ઉત્તમ નર દીસઈ સરઈ ૯ ૧. હેઈ, ૨. છત્ર. ૩. હુઈઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy