________________
૪૦ સષભદાસ કવિ કૃત.
આ. કા. ધન ધન પુત્ર સુપુત્ર હે, રાખ્યું ઉદયન નાંમ હે; તાત કલ્યાણક કારણે, ભુવન કર્યું અભિરામ હે. ધ. ૨ અંબા ભૂપનઈ કહી કરી, ભરૂઅચિમાંહિં જાય છે; શ્રીમુનિસુવ્રત દેહરઈ, આ અતિ ઉચ્ચાય છે. ધ. ૩ શ્રીજીન મંદિર દીપતું, સમલીઆ વિહાર હે; નામ અરૂં કુણ કારણિ, સુણ સહુ વિચાર હે ધ. ૪ સમલી એણુઈ થાનક બઈઠી તાર ડાલી છે; બાણ આપેડી સાંધિ૬, પંખ હણું તતકાલ હે ધ. ૫ સુપુરૂષશ્રાવક (મુનિ) તિહાં મિલ્ય, દીધુ તવ નવકાર હે; સોય મરિ થઈ બાલિકા, સિંહલ નૃપ ધરિ અવતાર હે ધ. ૬ શ્રીનવકાર સુણ લહી, જાતિ સમરણ સારો તેણુઈ પ્રાસાદ કરાવીઉ. સંમલીઆ વિહાર હે છે. • તે જીનમંદિર જાજરૂ, દેખી અંબ ત્યાંહિ હૈ પાયે વેગ મંડાવીઉં, ઇચ્છા અતિ મનમાંહિ હો ધ. ૮ કોપી દેવી નર્મદા મેલી પાયા સાંધિ છે પુરૂષ પઈ લઈ ચાંપીઆ, બોલ્યા બાકરી બાંધિ હે ધ. ૯ મંત્રી મનિ બીહનો નહીં, કામ ચલાવ્યું તો હો, પ્રગટ થઈ દેવાંગના, નર બે લઇ ગુણ આમ હે ધ. ૧૦ સાહસીક તું શીલઈ ભલે, અંબડ તું ગુણવંત્ત છે કરિ પ્રાસાદ સુહામણું, મન સુદ્ધ અત્યંત હે ધ. ૧૧ બલિ બકુલ ઉછાલીઆ, લગન ભલું શુભ વાર હે શ્રીજીન ભુવન કરાવીઉં, ઉંચું હાથ અઢાર હે ધ. ૧૨ સંવત બાર વસે તરઈ, સંમલીઆ વિહાર હે; શ્રી મુનિસુવ્રત થાપીઆ ૨ આવઈ સંઘ ઉદાર હો ધ. ૧૩
૧. તુ. (૨) થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org