________________
ઋષભદાસ કવિ કૃત
આ.
કા.
ઢાલ,
ગુરૂ ગીતારથ મારગ જોતાં એક મુનિશિ દીઠે એ દેશી રાગ-આશાવરી
સિંધુઉ રાગ વરાડી પાંચ અતિચાર એહના ભાખ્યા, તે ટાલો નરનારિ, આહાર અસુઝત દેતાં મુનિવર, દેષ કહ્યું સુવિચાર,
હે ભાવિકા પાંચ અતિચાર કાલે ચાલી અણુ દેવા બુદ્ધિ કારણિ કિરપી, આહાર અસુઝતુ કીધું; ભવિ ભવિ દુખિઓ તે નર થાઈ કર નવિ ઉંચે કીધું છે. ૨ આહાર અસૂઝતું છઈ પણિ આગઈ, તે મમ સૂઝતું સારો અંગિ અતીચાર આવઈ ભાઈ, પંડિત આપ વિચારે છે. ૩ વસ્ત હુંતી નર પિતા કેરી, તે કિમ પારકી કીધી; પારકી ફેડી આપણી આખી, ભાખી મુનિવર દીધી છે. ૪ મધુકરી કાલ થયો નર જહ. તવ જઈ ખુણઈ પડે; અંગિ અતિચાર તેહનઈ આવઈ, પ્રગટ થઈ નઈ બઈ છે. ૫ અસુર કરી આ મુનિ તેડ, જવ ગ આહારને કાલ; જે નર કરઈ ચરિત્ર તિતું એહવા, એહન પાપ વિશાલ છે. ' સાધર્મિક સીદાતા જાંણી, ન કરી તેની સાર; સી લખમી તસ મંદીર મોહિં, ન કરઈ તત્વ વિચાર છે. ૭ દીન ઉધાર ન કીધું જેણઈ, તે ચુકા સંસાર; અતિ ઉંડા ધન ધરણું ધરતાં જઈસ નરગ મઝાર છે. ૮
પંચ અતિચાર એ કહ્યા, ટાલઇ તે નરરાય;
વ્રત બારઈ અંગિ ધરઈ, ન કરઈ પાતગ વાત ૧ સંસારી. ૨ નવિ. ૩ મથરીને.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org