________________
મ.મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. હેમ કહઈ સુણે નરપતિ, હું ગ ગોચરી કાંમિ રે; દુમ્બલ શ્રાવક સુભમતિ, પાય નમઈ તેણુઈ મિ રે. બા. ૬ ભાવ સહિત નર બોલીએ, આ મંદિરમાહિં રે; લાજધરિ મુઝ આપી૬, ચીવર ખાસર ત્યાંહિ રે. બા. ૭ મુનિવર સેય મમતા નહીં, કુણ ખાસર કુણુ ચીર રે; ભાવ વડો જગમા વડવીર, ભાવિ રાબડી ખીર રે બા. ૮
હના હરખનઈ કારણઈ, ઓટું ખાસર નિત્ય રે; તે ધન્ય બાવક જીવી૬, અછતઈ વિક્રમાદિત્ય રે. બા. ૮ જે નર બહુ ધન પામીઆ, સમઝયાં શાસ્ત્રનો મર્મ રે; તે નવિ લખમીબ વ્યય કરઈ, તો હું સમઝીઆ ધર્મ . બા. ૧૦ આજ વડા તુલ્લો નરપતિ, ન કરે સામીની સાર રે; દિનકર તિમિર ને નિગમ, કુણ ટાલ અંધકાર રે. બા. ૧૧ ખાસર દેખીએ લાજીઆ, તે મુનિ માને વયન રે; જે કુલ નિરધન શ્રાવકો, તેહ ઘરિ થાપીઈ ધન રે. બા. ૧૨ એણે વચને નૃપ હરખિઓ, લાગે મુનિવર પાયરે; ચૂક પડી તુહ્મ દાસનઈ, તે ખમજે ઋષિરાયરે. બા. ૧૩ શ્રીગુરૂ વંદીએ નૃપ વળે, આ આપણું ઘઈરીરે; બહુ ધન શ્રાવક આપી, વણજ કરો બહુ પઇરીરે. બા. ૧૪ બિહુત્તરિ લાખ સેવન ટકા, મેલ્યા શ્રાવક ફેડરે; પિષ કરઈ બહુ પુરૂષને, પાલઈ વ્રત અખંડેરે બા. ૧૫ એહવા જે સહમી આપણું, સીદાતા વલી હેરે; સહસ દીનાર દેઈ કરી, ગૃપ તેહનું મુખ જયારે બા. ૧૬ કેડિ સોવન ધન વ્યય કરઈ શ્રાવક ભક્તિ નઈ કાંમિરે; સાત ખેત્ર સંતોષત, ધન વાવ્યાં શુભ ઠાંમિરે બા. ૧૭
૧ જેનરસામી આપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org