________________
૧૮
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
સંધટ તેહનું ટાલ રાય, પાલઈ પિસે નિજ મન ઠાય ૩૭ દિવસઈ નિદ્રા નહીં નૃપ તણુઈ, સંથારા પોરિસિ નિતિ ભણ; અવધિઈ સંથારઈ નહિ જેહ, મિચ્છાદુક્કડ નાવઈ તેહ ૩૮ પિષધ રાય સવારો કરઈ, પારિ વહિલે નવિ સાંચરઈ; ભજનની નવિ ચિંતા કરઈ, નૃપ હુંત ઋષિનિ પરિ કરઈ ૩૮ પારી નૃપ બહારઈ સંચરઈ, વતી શ્રાવકનઈ ચિતિ ધરઈ; ઘણા પુરૂષનું પ પારણું, એહજ ન્યાય અંતરવારણું. ૪૦
એણી પરિ નૃપ પિપધ ધરઈ વ્રત સવલમાં સાર હવઈ વ્રત બેલું બારમું, ઉત્તમને આચાર–૧
ઢાલ
રામ ભણુઈ હરિઉઠીઈએ –દેશી રાગ રામગ્રી. બારમું વ્રત ઈમ પાલ, દેતે મુનિવર દાન રે; પાત્ર પોખરે ભોજન કરઈ, હઈડઇ આખું ધ્યાન રે. બા. ૧ અતિથિ સંવિભાગ સુસાચવઈ, દેતો જે મુનિ હાથ રે; તે પણિ અહાર પિતઈ લઈ, પુણ્ય કરઈ બહુ ભાતિ રે બા. ૨ સાધુ ભલે અનઈ સાધવી, શ્રાવક શ્રાવિકા સેય રે; સંધ સકલનંઈ રે પિષતાં, પદવી તીર્થકર હાઈ રે. બા. ૩ એક દિન કુમર નરેસ્વરૂ, આ વંદન કામિ રે; ગુરૂ સિરિ ખાસર એાઢીઉં, નૃપ લાજ્યો તેણઈ ડાંમિરે. બા ૪ વિનય કરિ નૃપ બોલીઓ, સાંભલે હેમસૂરીંદ રે; જે તુમ ખાસર ઓઢીઉં, લજા કુંભરનિરંદ રે બા. ૫
૧ ૫. ૨ લાખ ૩ લજાકુમારનરિંદરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org