________________
- ૧૭
મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. અસું વિચાર કરઈ નર જસ, કુમારપાલ બોલાવઈ તસઈ; સાંજલિ રે મુગલ સુલતાન, હઈ મ કરિ તું ભયલું ધ્યાન ૨૬ તે નું હઈ મુઝ ચઉલક વંસ, બાંધ્યાને હણું નહીં જે હંસ; જે મુઝ સરણ આબે મીર, તુ તું માહરે સહી વડવીર ૨૭ અયાં વચન નૃપ ભાંખઈ ત્યાંહ, ખુસી હુઓ મુંગલ મનમાંહિં; હું આવ્યો વઢવા નૃપ ભણું. એણુઈ મુઝ હરમતિ રાખી ઘણું ૨૮ સહી એ રાજા જાતિ સુજાતિ, પિત વિના નવિ દીપ ભાતિ; અવગુણ પંકિઈ તે ગુગુ કરાઈ, જે સુપુરૂષ નર હુઈ સરઈ ૨૦ અચ્યું વચન મંગલ ઉચ્ચરઈ, કુમારપાલસું મૈત્રી કરઈ; કટક લેઈ નર પાછે ફિરઈ, પિતઈ દેશ ભણી સંચરઇ ૩૦ કુમારપાલને ગુણ ચિતિ ધરી, દેસમાંહિં અમારિજ કરી; જીવદયા જગમાં વિસ્તરિ, ગર્જનીખાંન થયો સંવરી; ૩૧ અનેક જીવ ઉગરીઆ જેહ, કુમારપાલને મહિમા તેહ; એમ વ્રત દશમું અંગિં ધરઇ, કારણ પડિઈ નવિ ભંગ જ કરઈ ૩૨ અગ્યારમાં વ્રત અંગિં ઘરઈ, પર્વ તિથિં નૃપ પાસે કરાઈ; ચાર આહાર પચ્ચને નિરધાર, રાત્રે નિદ્રા નહિં લગાર ૩૩ નિજ ગુરૂનઈ વિસામણ કરઈ, મુનિવ્રત નૃપ મુખિ આદર; કામિં ગુરૂસુ બેલઈ રાય, ભણુ ગુણઈ કે કઈ સકાય ૩૩ પાંચ અતિચાર અંગિં ટાલી, સંથારાની ભોમી સંભાલી; ઠંડિલ પડિલેહી વાવરઇ, નૃપ હું બહુવિધિ આદરઇ ૩૪ પરઠવતો નૃપ જહાં માતરૂં, પ્રથમ દ્રષ્ટિઈ જોઈ ખરું; અણજાણહ જસ્સો કહી, પરઠવતે જણાઈ સહી ૩૫ વાર ત્રિશું કહેતે સરે, નિસહિ આવસહિ ઉચરે; કાલવેલા નૃપ વાંદઈ દેવ, પિસાની નૃપ કરતો સેવ ૩૬ પૃથવી પાણી તેલ વાય, વનસ્પતિ છઠી ત્રસ કાય;
મારપાલ
અગારમાં જ અમિ ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org