________________
મ
;
ઋષભદાસ કવિ કૃત
આ. કા.. ગુરૂ વંદી બઈ તસઠાય, સ્વામી કર કિયે ઉપાય; પાટણ વીટિ૬ મુંગલ કિરી, ભૂપઈ વઢવા અડગજ કરી ૧૪ ધીરજ લકતણું નવિ રહઈ જઈ તે કુંમરનિરંદ કહઈ; નૃપતિ તે અગડનો ધણી, ન વઢઇ તે સંગ્રામહ ભણી ૧૫ તે માટઈ ભયા કરૂ આજ, છમ રહઈ કુમારપાલની લાજ, તુહ્મ સરિખ ગુરૂ ભાઈ છતાં, હીણપણું હેયઈ ગંજતા ૧૬ અરય વચન સુણ મુનિ હેમ, કુમારપાલ પરિ સબલે પ્રેમ; જનશાસન સભા નઈ કાછ, તેડી દેવી તિહાં ગુરૂરાજી ૧૭ ચકેસ્વરી આવી તેણી ઠાર, પ્રેમ ગુરૂનઈ લાગઇપાય; દેવી કહઈ તેડી કુંણ કામિ, હેમસૂરિ બોલ્યા તેણઈ કામિ ૧૮ વારવાર કહ્યું તુજ ઘણું, સંકટ ટાલ પાટણતણું યુદ્ધ અગડ છઈ નર મહારાજ, રાખ છનશાસનની લાજ ૧૮ ગુરૂ વચને દેવી સજજ થઈ, નિસિભર મુગલ દલમાં ગઈ; આવી જહાં બઠે સુલતાન, નિદ્રા દેઈ દીધું વિજ્ઞાન. ૨૦ સેવન ઢેલીઓ લેઇ કરી, મંગલનઈ ચાલ્યો ઉપહારી; જઈ મુકયો ગજણવઈ તિહાં, કુમારપાલ નર સુતો છલાં. ૨૧ પ્રહ ઉગમતે સ જાગ્યે જ સઈ પાસઈ કેય ન દીઠે તસ; પેખાઈ ખિત્રિનો પરિવાર, અસુર હઇ તવ કરઈ વિચાર. ૨૨ બડા બખત ભૂપતિકા સહી, ઉનકી બાત ન જાઈ કહી; કે એક દેવ ફરિસ્તા એહ, એ કોઇનો હઈ આદમ દેહ. ૨૩ અજબ બાત હુઈ દુની માંહિં, અસી ઠેરિ હું આયા યાંહિ; અબ મઈ જાણું પાઉં કિહાં, જીનકા કબજી ગયા ભઈ સહી. ૨૪ છેડોંગા નહીં મુજકું આજ, વયર પાતશાહ હીંદુરાજ; ભીંબઈ જીનકું છેડયા બહુત, એ મુઝકું દિઈગા સહી મેહત. ૨૫
૧ થાઇગંજતાં. ૨ લઈ પરવારિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org