SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ . . ૮ શ્રી કુમારપાળ રાસ. ઢાલ. મંગલાવતી વિજય વિરાજીત એ દેશી રાગ માલવ ગેડી. આરવ્રત આદરઈ અંગિ, ઉચ્છવ મહેચ્છવ અતિહિં મંડાણ; સમક્તિ શુદ્ધ ઉચરીઉં વચને, કેમર નિરંદર ચતુર સુજાણ. બા-૧ મણિમુક્તાફલ થાલ ભરીનઈ, વધાવ્યો (મુનિ) હેમસુરીંદ; સંધ ભકિત કીધી મનિ રગિ, દાનિઈ વરસઈ કુંભરનિરંદ. બા-૨ જયજયકાર હુઓ જગમાંહિ, ઉદ્યોતતણો સુખિ વલી જેમ; શૈવતણું મુખમંદ ઘણેરો, અમાવાસ્યા રયણે જમ. બા-૩ ઘરિ ઘરિ તોરણિ મંગલમાલા, જૈન ધર્મ દીપઇ અભિરામ; ચઉલક વંસે કુમરનિરંદહ, રાજઋષિ ધરાવઈ અભિરામ.' બા-૪ રાજ કષિ નામજ હવું, હરખ હુઆ નરરાષ; જૈન ધર્મ દીપાવવા, કરઈ સે કેડિ ઉપાય. કુંમરનિરંદ મુખિઈમ કહઈ, જૈન ધર્મ જગિ સાર; જે જનધર્મ નંધા કરઈ, તજઈ તે પરિવાર. ૨ ચઉપઇ. તજીઈ માતા મુકી મહરિ, જેહનઈ જીનવચનનું વયર; તજીઈ તાત ન લાધવાર, જૈન ધર્મ જે કરઈ અસાર. ૧ તજઈ બંધવ જે પણિ સો, જન ધર્મથી જે ઉભો ; તજીઈ ભગિની મુંકી માં, જેહનઈ ન રૂચ જીનવર નામ. ૨ તજી પુત્ર પિતાને જાંણિ, જૈન ધર્મની કરતે હાણિ; તyઈ પાપી પુત્ર વર્ગ, રાય કહઈ જીમ લહઈ સગ્ગ. ૩ (૧) નામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy