SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત આ. કા. ધૃત વિહુણું લાડુ જે, વેણિ વિના સમારજી; તિમ મન વિહુર્ણ કરણી તેવું, કર ન લહું પારે. પર પુરુષાતન વિણ પુરૂષ ન ભઈ, તિમ મન વિશે ધર્મજી; મૂરખ મન વિણ કાયા કથ્થઈ, તે નવિ સમઝ મર્મ છે. ૫૩ દાન, શીલ, તપ, ભાવન, પૂજ, મુન શુદ્ધિ જે કીજઈજી; પરમ પુરૂષ કહઈ સુણો લગા, મુગતિપુરી ગઢ લી જઈજી. ૫૪ મુંગતિપુરી ગઢ લીજીઈ, કીજઇ ધર્મ સુસાર; પરવસિ પીડા દુઃખ ખમઈ, લેખઈ નહીંજ લગાર. પરવસિ પણ વેદન ખમઈ, તેને સેમે ભાગ; આતમ સાખિ જો ખમઈ, લહઉ મુગતિ માગ. પ્રાંહિ કુલ જગિ છવડા, સહઈજી ન કરઈ ધર્મ, પરવસિ પીથો દુખ ખમઈ, આવઈ ઉદય જ કર્મ. પરવસિ પી નરપતી, નવિ ચાલઈ કાંઈ પરાણ; કુમારપાલ નૃપનાં ખમઈ, વયન સપિ બાણ. બોલાવ્યો બેલઈ નહીં, લા હઈડ માંહિં; ગતિ, મતિ, બલ, પ્રાક્રમ ગયું, નાડી બુદ્ધિ સુ ત્યાંહિં ઢાલ શગ આશાઉરી સિંધુએ--રણિ અગણિ, એ દેશી બુદ્ધિ ગઈ પરહત્યિ ચો. કિમ છૂટછ રાય; જીભ પંઠિલી કાઢવા, સ્ત્રી કરઈ ઉપાય. બુ. ૬૦ જાણી વાત ભૂપઈ જસઈ, બે તતકાલ; છમ ધણીની કાઢતા, શાસ્થઈ દેશમાં ગાલિ. બ૦ ૬૧ પુત્ર પુત્ર જે હુઈ, તે ખમવું માય; પીપલથી નર જે પડઈ, નવિ દીજઈ ઘાય. બુ. ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy